નર્મદામાં આધાર કાર્ડ અપડેટ માટે આધાર કાર્ડ કેન્દ્રોના ખસ્તા હાલ આધારકાર્ડ કેન્દ્ર છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં
https://www.instagram.com/reel/DAIL9eygMGL/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ માટે આધાર કાર્ડ કેન્દ્રોના ખસ્તા હાલ જોવા મળ્યા છે.આ કેન્દ્રો પર વાલીઓની લાંબી કતારો જોઈ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેકટરને લેખિત રજુઆત કરી વધુ…