Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

મોંમાં મરચું ભરીને હોઠ ઉપર ફેવિક્વિક લગાવી દીધી, માથા ફરેલા આરોપીએ હેવાનિયતની હદ વટાવી

મધ્યપ્રદેશના ગુનામાં નશાના શોખીન મજૂરે હેવાનિયતની હદ પાર કરી દીધી હોવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. માથા ફરેલા હેવાને મકાન પડાવવા માટે એક છોકરીને બંધક બનાવી ખૂબ જ ખરાબ રીતે…

સર, મતદારોને EVM પર ભરોસો નથી… સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણની દલીલ

VVPAT સ્લિપના 100 ટકા મેચિંગની માંગ કરતી અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં લાંબી ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની…

આજે નામદાર હાઇકોર્ટ દ્વારા મને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે: ચૈતર વસાવા

અમને અનુમાન છે કે ડેડીયાપાડા વિધાનસભામાંથી 80% મત અમને મળશે: ચૈતર વસાવા આવનારી 19 અને 20 તારીખથી અમે ડેડીયાપાડામાં પ્રચાર શરૂ કરીશું: ચૈતર વસાવા આજે ફરી એકવાર સાબિત થઈ ગયું…

લોકસભા ચૂંટણીને લઈ 6 ઔદ્યોગિક વસાહતમાં કોમ્બિંગ હાથ ધરી 276 જેટલા મામલાઓ માં કાર્યવાહી

6 ઔદ્યોગિક વસાહતમાં મેગા કોમ્બિંગ276 જેટલા મામલાઓમાં થશે કાર્યવાહી230 જવાનો પણ જોડાયા હતા. ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા બુધવારે રામનવમી અને ચૂંટણીને લઈ કાયદો વ્યવસ્થા જાળવવા અને અસમાજિક…

અંકલેશ્વર ભંગારની દુકાનમાંથી શંકાસ્પદ ભંગાર સાથે એક ઇસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો

સારંગપુરમાં દુકાનમાંથી ઝડપાયો ભંગારએક ઇસમને શંકાસ્પદ હાલતમાં ધરપકડકુલ 1.89 લાખનો જથ્થો કર્યો કબ્જે અંકલેશ્વરના સારંગપુર ગામના પદ્માવતી નગર સ્થિત ભંગારની દુકાનમાંથી શંકાસ્પદ ભંગાર સાથે એક ઇસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો…

ભરૂચના અંકલેશ્વરના નર્મદાના છેડે આવેલ જૂના બોરભાથા ગામ પાસે ટ્રેન નીચે મુસ્લિમ યુવક યુવતીનો આપઘાત.

ભરૂચથી અંકલેશ્વર તરફ જતા જુના બોરભાઠા બેટ ગામ નજીક રેલવે ટ્રેક પર એક મુસ્લિમ યુવક અને યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ…

વાંસનોલી ગામ માં ભીમરાવ આંબેડકર જન્મ જયંતી ની કરાય ઉજવણી

વાંસનોલી ગામ માં ભીમરાવ આંબેડકર ની ઉજવણીવિર્ધાર્થીઓ ને નોટ બુક, પેનસિલનુ વિતરણવિર્ધાર્થીઓને વિતરણ કરતા ખુશી જોવા મળી હતી આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 133 મી જન્મ જયંતીનિમિતે હાંસોટમાં આવેલ…

પ્રેમિકાએ ‘સેક્સી હથિયાર’થી આશિકને મરાવી નાખ્યો, સિક્રેટ રુમમાં બન્યું સનસનીખેજ

યુપી : એક છોકરીને ચાહનારા બે છોકરા હોય તેવા કિસ્સામાં સરવાળે એકની હત્યા થઈ જતી હોય છે. ઘણા દાખલામાં આવું જોવામાં આવ્યું છે. ફરી એક વાર પ્રણય ત્રિકોણમાં મર્ડરની મોટી…

બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ તાત્કાલિક સુરતના VR મોલને ખાલી કરાયો, બૉમ્બ સ્ક્વૉડની ટીમ પહોંચી

સુરતથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરત શહેરમાં ડુમ્મસ રોડ પર આવેલા VR મોલને બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. ધમકીની સૂચના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મેઈલ…

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે કરો દેવી શૈલપુત્રીની પૂજા, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી આજથી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. પર્વત રાજા હિમાલયની પુત્રી હોવાને કારણે તેને શૈલપુત્રી કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ…

error: