Skip to main content

Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

સુરત મહાનગરપાલિકાની બુટના ઝોન એ ની ટીમ દ્વારા નોન પ્લાસ્ટિક યુઝ કરનારા પર દરોડા

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડવા માટે લારી કે ફેરીયાવાળાને બદલે સપ્લાયર અને સ્ટોકિસ્ટને ટાર્ગેટ કરતા પાલિકાને મોટી સફળતા મળી છે. તેમાં પણ સુરત પાલિકાનો ઉધના ઝોન…

અંકલેશ્વર આદિવાસી છાત્રો સાથેના દૂર વ્યવહારના મામલે કોંગ્રેસના આગેવાનોએ શાળાની મુલાકાત લીધી

આદિવાસી છાત્રો સાથેના થયો હતો દૂર વ્યવહારકોંગ્રેસના આગેવાનોએ શાળાની મુલાકાતેપગલાં લેવાના બદલે આવે છે છાવરવામાં અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળામાં વોર્ડનનો આદિવાસી છાત્રો સાથેના દૂર વ્યવહારના મામલે આજે કોંગ્રેસના…

વાગરા સુવા ગામે વેરાયમાતા સેવા ટ્રસ્ટ અને લેન્ડલુઝર એસોસિયેશન દ્વારા 9મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો

આજ રોજ સુવા ગામે વેરાયમાતા સેવા ટ્રસ્ટ અને લેન્ડલુઝર એસોસિયેશન દ્વારા 9મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો આ સમૂહ લગ્ન માં કુલ 56 જોડા એ ભાગ લીધો હતો આ સમૂહ…

નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથા બીટીપી માં મોટું ભંગાણ

ધારાસભ્ય રીતેષવસાવા નાં હસ્તે કોંગ્રેસ નાં તાલુકા પંચાયત સભ્ય તથાં આગેવાનો બીટીપી નાં પાયાના કાર્યકરો તથાં આગેવાનો ભાજપ નો ભગવો ધારણ કરતાં કોંગ્રેસે તથાં બીટીપી માં મોટું ભંગાણ આવનારી લોકસભા…

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મુંબઈ સેન્ટ્રલ ટ્રેનમાં જયપુર ખાતેથી વિદેશી દારૂનો જથ્થો લાવી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉતરી છે જેવી બાતમીના…

8-10 વર્ષના છોકરાઓએ માસૂમને પીંખી નાંખી: સ્કૂલમાં જોઈ અશ્લીલ ફિલ્મ, રિસેસ પડતાં જ બાળકીને બનાવી હવસનો શિકાર

બળાત્કારની આ ઘટના ગોંડા જિલ્લાના કિશોરી ધનેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની એક ખાનગી શાળામાં બની હતી. શુક્રવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી માસૂમ બાળકી લંચ બ્રેક દરમિયાન શાળાના પ્રાંગણમાં રમતી…

વાગરા પોલીસ નો સતત બીજા દિવસે કંપનીઓ પર સપાટો

કલેકટર ના જાહેરનામા નો ભંગ કરનાર સાયખાં GIDC ની ચાર કંપનીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ એ.જી.ઇન્ડસ્ટ્રીઝ,આઇસોકેમ કન્ટેનર સર્વિસીઝ પ્રા.લી., એલ.એલ.એસ.સી. પ્રા.લી અને એનવાયરો પ્રોજેકટ પ્રા.લીસામે ગુનો દાખલ કરાયો વાગરા પોલીસ દ્વારા…

ગ્રાસીમ કંપની એ દેરોલ અને વ્હાલુ ગામના દિવ્યાંગો ને ટ્રાયસીકલ આપી

ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ વિલાયત ના CSR વિભાગ દ્વારા દેરોલ અને વાહલુ ગામ ખાતે રહેતા દિવ્યાંગો ને ટ્રાય – સીકલ અર્પણ કરવામાં આવી હતી.જન્મ થી જ પોલીઓ અસરગ્રસ્ત લોકો વિકલાંગતા ની તકલીફના…

રાધનપુરની હોસ્પિટલમાં મોતિયાંના ઓપરેશન બાદ પાંચ દર્દીઓને ઇન્ફેક્શન

જાન્યુઆરી મહિનામાં માંડલની હોસ્પિટલમાં 17 જેટલા દર્દીઓને આંખના મોતિયાંનાં ઓપરેશન બાદ ઇન્ફેક્શન થયું હતું. ત્યારે હવે તેના થોડા દિવસોમાં જ ગુજરાતમાં ફરી એક અંધાપાકાંડની ઘટના સામે આવી છે. આ ઘટના…

આદિવાસી વિસ્તારમાં લોકસભાની ચૂંટણી પહેલા ધર્માંતરણનો મુદ્દો ચર્ચામાં

શુ આદિવાસીઓ નર્મદામાં 11 તારીખે ધર્માંતરણ કરશે? ભારે ચર્ચા રાષ્ટ્રીય આદિવાસી મંચ અને જિલ્લા vhp દ્વારા રજુઆત VHP અને રાષ્ટ્રીય આદિવાસી મંચ ની રજુઆત કાર્યક્રમ રદ કરવાની કરી માંગ સાથે…

error: