Satya Tv News

Category: ક્રાઇમ

દુપટ્ટાથી ગળું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી 2 દિવસ ઘરમાં લાશ રાખી, પૂજાપાનો સામાન પધરાવાના બહાને નિકાલ કર્યો

સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદ્રા ગામની સીમમાં પ્લાસ્ટિકના બેરેલ (ડ્રમ)ની અંદરથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી હતી. આ મહિલાની હત્યા અન્ય કોઈએ નહીં, પરંતુ તેના જ પતિએ…

હોસ્ટેલમાંથી સગીરાને ભગાડીને સ્કૂલ બસ ડ્રાઈવરે આચર્યુ દુષ્કર્મ, આ રીતે ભગાડી ગયો હતો

સુરતમાં કોલેજની હોસ્ટેલમાંથી સગીરાને ભગાડી સરથાણાના સ્કૂલ બસ ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું હતું. સરથાણા પોલીસે આરોપી બસ ડ્રાઇવર રોશન દુધાતની ધરપકડ કરી હતી. આરોપીએ વિદ્યાર્થિનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી.…

42 વર્ષીય વ્યક્તિએ 9 વર્ષની બાળકીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો અને પછી

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં નવ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે, ભિવંડીના શાંતિ નગર…

ભગવાન કોઈને પણ આવું મોત ન આપે, પ્લાસ્ટિકના ડ્રમમાં પેક કરેલી યુવતિની લાશ મળતાં ચકચાર

વિગતો મુજબ, સુરતના ભેસ્તાન વિસ્તારમાં એકલારા-ભાણોદ્રા રોડ પર સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ અવાવરું જગ્યાએ પડ્યું હતું. ડ્રમમાં સિમેન્ટની વચ્ચે પગ જેવું કંઈક દેખાતા પોલીસને અંદર લાશ હોવાની આશંકા હતી. ડ્રમમાં…

પતિને પત્નીના ચારિત્ર્ય પર હતી શંકા, ગળાના ભાગે ફેરવ્યું ચપ્પુને પછી

સુરતમાં ચાર મહિના અગાઉ બીજા લગ્ન કરનાર વડોદની પરિણીતા પાંચ વર્ષની પુત્રી સાથે પતિ સાથે રહેતી હતી. પરંતુ લગ્નના માત્ર એક મહિનામાં જ પાંચ વર્ષીય પુત્રીને સાવકા પિતાએ પોતાની સાથે…

ભરૂચઃ વ્યાજખોરોએ યુવાનને નદીમાં ફેંક્યાનો આરોપ

અંકલેશ્વરના એક વ્યક્તિએ વ્યાજખોર પાસે લીધેલા રૂપિયા પરત નહિ આપતાં વ્યાજખોરના મળતીયાએ તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લાવી બ્રિજ પરથી નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાના આક્ષેપ રૂપિયા લેનાર ઈસમે…

અંકલેશ્વર: GIDCમાં સ્પાની આડમાં ચાલતુ હતું કુંટણખાનુ

અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને સ્પા સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરુચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે…

પહેલા રીલ બનાવી, પોસ્ટ કરી લખ્યું, “જિંદગીની છેલ્લી રાત” બાદ ભાભીના સામે દિયરે બાળકોની કરી હત્યા

રાજસ્થાનની રાજધાની જયપુરમાં બુધવારે (5 જૂન) રાત્રે એક ઘરમાં હત્યાકાંડ થયો હતો, આ લોહિયાળ ઘટના જયપુરના જોતવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. માતા પોતાના બે સંતાનોને બચાવવા માટે પોતાના દિયર…

સહેલીના ભાઈએ છેડતી કરતા 14 વર્ષની તરુણીનો ગળે ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ

સુરતના પરવત ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની ધો.8 માં ભણતી 14 વર્ષની તરુણી અઠવાડીયા અગાઉ બાજુમાં રહેતી બહેનપણીના ઘરે ગઈ હતી ત્યારે બાથરૂમમાં નહાતા બહેનપણીના ભાઈએ ટુવાલ લેતી વખતે તેને બાથમાં…

અંકલેશ્વર NH ઉપર સાત દિવસમાં લૂંટની ત્રણ ઘટનાઓમાં ત્રણ ચાલકો પાસેથી 45 હજારથી વધુની લૂંટ ચલાવી

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સાત દિવસમાં લૂંટની ત્રણ ઘટનાઓમાં ત્રણ ચાલકો પાસેથી 45 હજારથી વધુની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે. વાગરા તાલુકાનાં પહાજ ગામની નવી નગરીમાં રહેતા તોસિફખાન…

error: