Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

પત્નીને બ્લેકમેલ કરતા શખ્સને સમજાવવા ગયેલા પતિ પર ચપ્પુથી હુમલો

પાણીગેટ વિસ્તારમાં રહેતી પરણીતાને ફોન કરીને બ્લેકમેલ કરતા શખ્સને સમજાવવા ગયેલા પરિણીતાના પતિ પર છોરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાણીગેટ વિસ્તારમાં રહેતો યુવક કેટરિંગનો ધંધો કરે…

બિહાર ન્યૂઝ : સાધુએ રસ્તો ભૂલેલી કિશોરીને મંદિરમાંથી બહાર કાઢી, મહિલાએ આશ્રય આપ્યો તો તેના પતિએ બળાત્કાર કરીને ફેંકી દીધી

બિહારના ગોપાલગંજમાંથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં એક સાધુએ મંદિરમાં રસ્તો ગુમાવી ચૂકેલી કિશોરીને આશ્રય ન આપ્યો. બાદમાં એક મહિલાએ રખડતી કિશોરીને તેના ઘરમાં આશરો આપ્યો…

મુંબઈથી ચોંકાવનારા સમાચાર, દાદર સ્ટેશન પર 29 વર્ષની મહિલા મુસાફરને ચાલતી ટ્રેનમાંથી ફેંકી,શું છે સમગ્ર મામલો

મહારાષ્ટ્રના મુંબઈથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાદર સ્ટેશન પર એક મહિલા મુસાફરને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાનો જીવ બચી ગયો છે. આ ઘટના…

ચંદીગઢના વધારાના શૉએ પંજાબના ભટિંડાના બિઝનેસમેન પાસેથી એક કરોડ રૂપિયા લૂંટ્યા, 75 લાખની વસૂલાત

ચંદીગઢ પોલીસ ફરી એકવાર વિવાદમાં છે. ચંદીગઢ સેક્ટર-39 પોલીસ સ્ટેશનના એડિશનલ એસએચઓ એસઆઈ પર એક બિઝનેસમેનને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 1.01 કરોડ રૂપિયા લૂંટવાનો આરોપ છે. આ ઘટનામાં એડિશનલ…

પત્ની સાથે અણબનાવ થયો તો માસાએ ભાણેજ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

રાજકોટના જેતપુરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની સાથે અણબાવ થતાં પતિએ તેનો બદલો સાથે રહેતા પત્નીના ભાણેજ સાથે લીધો. સગા માસાએ ભાણેજ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનું…

જિલ્લા LCB પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પરના બામણગામ પાસેથી ટાટા ટેમ્પામાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો કર્યો કબ્જે

જિલ્લા LCB પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પરના બામણગામ પાસેથી ટાટા ટેમ્પામાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો,પાઈલોટિંગ કરતી ત્રણ ગાડીઓ સહિત રૂપિયા 28,01,698 ના મુદ્દામાલ સાથે 4 શખ્સોને ઝડપી પાડી…

દિલ્હીની એક સ્કૂલમાં સફાઈ કામદારે બાળકી પર રેપ કર્યો

દિલ્હીની એક સ્કૂલમાં સફાઈ કામદારે બાળકી પર રેપ કર્યો હતો. બાળકીએ ઘેર જઈને માતાને વાત કરતાં આ ગુના પરથી પર્દો ઉઠ્યો હતો. દિલ્હીની સ્કૂલમાં આવો મોટો કાંડ સામે આવ્યો છે.…

રાજસ્થાનમાં 12 વર્ષની માસૂમ દીકરી સાથે પહેલા ગેંગરેપ, પછી કોલસાની ભઠ્ઠીમાં જીવતી સળગાવી, ચાંદીના કડાથી થઈ ઓળખ

ફરી એકવાર દેશને શર્મસાર કરતી ઘટનારાજસ્થાનમાં 12 વર્ષની દીકરી સાથે ગેંગરેપગેંગરેપ બાદ કોલસાની ભઠ્ઠીમાં જીવતી સળગાવી રાજસ્થાનની એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજસ્થાનના ભીલવાડામાં 12 વર્ષની બાળકીને…

કેરલના બીચ પર અમેરિકન ટૂરિસ્ટ મહિલા સાથે ગેંગરેપ, દારુ પીવડાવી હવસ મિટાવી

કેરલમાં અમેરિકી મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. જ્યાં આશ્રમમાં રહેતી એક મહિલા સાથે બે લોકોએ કથિત રીતે યૌન ઉત્પીડન કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, બંનેની બુધવારે ધરપકડ…

અંકલેશ્વર:કોસમડી ગામની સોસાયટીમાંથી ૧૪ વર્ષના કિશોર લાપત્તા,અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી

રાધા ક્રિષ્ના સોસાયટીનો ૧૪ વર્ષીય કિશોર લાપત્તાપરિવારજનોએ શોધખોળ કરી છતાં ન મળ્યોGIDC પોલીસ મથકે અપહરણ અંગેની નોંધાવી ફરિયાદઅપહરણની ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના કોસમડી ગામ પાસે આવેલ શ્રીજી…

error: