Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

જુનાગઢ માતરવણીયામાં 5 માસની બાળકી ને સગી માતાએ જ નદીમાં ફેંકી દીધી હોવાનું હોવાનું સામે આવતા ખળભળાટ મચી

જુનાગઢમાં માળીયાહાટીનાના માતરવણીયા ગામેથી એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. ગઈકાલે માળીયા પોલીસ સ્ટેશન ખાતે એક પિતાએ પોતાની 5 માસની બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસની શોધખોળ…

નાગપુરમાં વેપારીઓના ડબલ મર્ડરમાં પાંચની ધરપકડ

મહારાષ્ટ્રના નાગપુરમાં બે વેપારીની ગોળી મારી હત્યા કરવા, તેમની લાશને સળગાવી દેવાના અને વર્ધા નદીમાં ફેંકી દેવાના આરોપસર પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે. બ્લેક ટું વ્હાઇટ મની એક્સચેન્જના વિવાદમાં…

એક યુવતીએ ઉછીના આપેલા રૂ.8.50 લાખ પરત માંગતા પરિણીત પ્રેમીએ નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશની વતની અને સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતી 26 વર્ષીય સીમા હાલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. છેલ્લા સાત વર્ષથી સાડી અને…

મણિપુર:મહિલાઓ નગ્ન કરીને ફેરવનારા હેવાનો પર ફૂટ્યો લોકોનો ગુસ્સો આરોપીનું ઘર બાળીયું

મણિપુરમાં ભીડ દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાનો વીડિયો વાયરલ થયા બાદ ખુબ હંગામો મચ્યો છે. વીડિયો સામે આવ્યાના બે દિવસ બાદ મુખ્ય આરોપીના ઘરને શુક્રવારે ભીડે બાળી મૂક્યું.…

મણિપુર પોલીસ અનુસાર 4 મેએ કુકી મહિલાઓ સાથે સામૂહિક બળાત્કારની ઘટનાના દરેક શંકાસ્પદોની ઓળખ કરી લેવામાં આવી

મુખ્ય ગુનેગાર જેણે લીલા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું અને મહિલાને પકડી રાખી હતી અને તેની ઓળખ બાદ સવારે ધરપકડ કરી લેવામાં આવી છે. તેનું નામ હુઇરેમ હેરોદાસ મૈતેઈ (32 વર્ષ)…

મરઘીના ખૂનથી મહિલાએ કર્યું હનીટ્રેપ

મુંબઈ પોલીસે હાઈપ્રોફાઈલ હની ટ્રેપનો કેસ ઉકેલીને ચાર્જશીટ ફાઈલ કરી છે. ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર 64 વર્ષીય ચીની બિઝનેસમેન પર મુંબઇની એક ફાઇવ સ્ટાર હોટલમાં યૌન શોષણનો પ્રયાસ કરવાનો આરોપ લગાવનારી…

અંકલેશ્વરની BEIL કંપનીમાં ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં ગુજરાતમાંથી પકડાયેલા ₹2614 કરોડના 4277 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.

આજે સોમવારે સમગ્ર દેશમાં 1.44 લાખ કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં સોમવારે દેશના વિવિધ ખૂણામાં 1.44 લાખ કિલોગ્રામ દવાઓનો નાશ કરવામાં…

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર સિકંદરાબાદ ટ્રેનમાંથી રેલ્વે પોલીસે ₹2.82 લાખના ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી GRP એ ગાંજાનો મોટો જથ્થો પકડી લીધો છે. રવિવારે સ્ટેશન પર સ્ટાફ ફરજ પર હતો, ત્યારે પ્લેટફોર્મ નંબર 1 પર સિકંદરાબાદ – રાજકોટ સુપરફાસ્ટ ટ્રેન આવીને…

20ની નોટ નીચે પડી છે એવું કહીંયુ કે ગઠિયો 10 લાખ ભરેલી બેગ લઈને રફુચક્કર

આંધ્રપ્રદેશના ગુંટુરમાં ચોર ટોળકી 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ગુંટૂર જિલ્લામાં 10 લાખની લૂંટ20 રૂપિયા લેવા જતા 10 લાખ ખોયા10 લાખ ભરેલી બેગ…

રાજકોટમાં 29 વર્ષના યુવાનને છરીથી રહેંસી નાખનાર નીકળ્યો 19 વર્ષનો

રાજકોટના ઉપલેટામાં યુવકની હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી ઉપલેટામાં હત્યા મામલે આરોપીની ધરપકડવિનય નામના યુવકની ઘરપકડઆશિષ ભાદરકાની કરાઈ હતી હત્યા રાજકોટના ઉપલેટામાં ગઈકાલે યુવકની કમકમાટી ભરી હત્યા થઈ હતી.…

error: