Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

મહિલા પર ક્રૂરતા આચરવાનો વધુ એક કિસ્સો : 5 યુવકે અપહરણ કરી 2 દિવસ સુધી રેપ કર્યો

ગાઝિયાબાદમાં દિલ્હીની એક મહિલા પર નિર્ભયા જેવી ક્રૂરતા આચરવામાં આવી. 5 યુવકે અપહરણ કરી 2 દિવસ સુધી રેપ કર્યો. તેના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો. ત્યાર પછી તેને રસ્તા પર ફેંકીને ભાગી…

ચીનનો પાકિસ્તાન પ્રેમ! હવે શાહિદ મહમૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા પર રોક લગાવી

આ ચોથો મામલો છે જ્યારે ડ્રેગને આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવાનો ઈન્કાર કરી દીધો છે ચીને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શાહિદ મહમૂદને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવા માટે યુએનમાં ભારત અને અમેરિકાના…

નડિયાદમાં યુવતીને મળી એસિડ એટેકની ધમકી :વારંવાર પજવણી કરતાં નોંધાવી પોલીસ ફરિયાદ

ખેડામાં અસામાજિત તત્વો બેફામ બન્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ખેડાના નડિયાદમાં યુવતીને એસિડ એટેકની ધમકી મળી છે. યુવતીને ધમકી મળી છે કે, રીલેશનશીપમાં નહીં રહે તો એસિડ એટક…

અમદાવાદમાં ટ્રાવેલ્સ એજન્ટને ચાકુના ઘા મારી લૂંટયો, લોહી લુહાણ હાલતમાં રિક્ષામાંથી ફેંકી દીધો
નરોડા સદ્ગુરુ સર્કલથી રિક્ષામાં બેસાડી અવવારું સ્થળે લઇ ગયા
ઢોર માર માર્યા બાદચાકુના ઘા મારી ૧૪,૦૦૦નું પર્સ લૂંટી લીધું

નરોડા વિસ્તારમાં રહેતો અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા યુવકને રિક્ષામાં ચાકુ મારીને મોબાઇલ લૂંટી લીધો હતો. બાદમાં ચાલું રિક્ષામાં ધક્કો મારીને નીચે પાડી દીધો હતો, યુવક જીવ બચાવીને દોડતો હતો તો…

અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો સબકસમાન ચુકાદો,જુગારકાંડમાં આરોપી PSI સહિત 12 ના જામીન કોર્ટે ફગાવ્યા

કોર્ટે પોતાના ચુકાદામાં પોલીસ કર્મચારીઓની ઝાટકણી કાઢીકાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છેતે પોલીસની જ આવા ગંભીર ગુનાહિત કૃત્યમાં સંડોવણી શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા બાબુ દાઢીના જુગારધામ પર પકડાયેલા પીએસઆઈ…

રાજકોટમાં પેપર લીક મામલે સૌ.યુનિ. ખાતે NSUIના 150 કાર્યકરે VCના રાજીનામાની માગ કરી, પોલીસનું ટોળા સાથે ઘર્ષણ થતાં તોડફોડ

2014થી અત્યારસુધીમાં 5મી વખત પેપર લીક થવાની ઘટના બનીવિરોધનાં સૂત્રો સાથે સ્ટિકર ચિપકાવવામાં આવ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BBA સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-5ના પેપર લીક મામલે ચાર દિવસ બાદ કોઈ કાર્યવાહી ન…

નકલી પોલીસ સહિત ચાર શખ્સોએ વેપારીનું અપહરણ કરી લૂંટ્યો

કાંકરિયાના વેપારીને સોશિયલ મિડિયાથી ધંધો કરવો ભારે પડયો નારોલથી વેપારીને કારમાં બેસાડી દારુ પીવડાવી ભીલવાસ લઇ ગયા કાંકરિયા વિસ્તારમાં રહેતા અને બાકરોલ ખાતે પ્લાસ્ટીકની સુતળીનો વેપાર કરતા વેપારીને સોશિયલ મિડિયા…

બનાસકાંઠા: અજાણી સુંદર યુવતીને મદદ કરવાનું ભારે પડ્યું જાણો કઈ રીતે

પાલનપુરમાં રહેતો એક યુવક વિજય પરમાર ફાઇનાન્સના વ્યવસાય સાથે જોડાયેલો છે. વિજય પરમારને ડીસમાં રહેતી એક યુવતી લોન કરાવવા માટે કાગળ બતાવવા માટે આવી હતી. આ દરમિયાન યુવતીએ વિજય પરમારને…

સુરત : કાપડના વેપારીની માહિતી એકત્ર કરી ધંધાકીય વ્યવહાર ચાલુ કરી ઠગાઈ

સુરતના કાપડના વેપારીની માહિતી એકત્ર કરી ઠગાઈધંધાકીય વ્યવહાર ચાલુ કરી 53 લાખ 24 હજારથી વધુની ઠગાઈસુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈ ખાતેથી ધરપકડ કરી ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઈટ ઉપરથી…

સાઈકો રેપિસ્ટની રૂંવાડા ઉભા કરી દે તેવી કહાની: મહિલાઓની રેપ બાદ હત્યા કરી દેતો,અને

કેરળના પથાનામથિટ્ટા જિલ્લામાં કથિત નરબલિના મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ઘટનાક્રમની તપાસ કરી રહેલી SIT હવે આરોપીના ગામ એલંથૂરમાં જમીનનુ ખોદકામ કરશે જેથી જાણ થાય કે ત્યાં અન્ય…

error: