Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

સુરતનું નામ લજવાય તેવી ઘટના, સોસાયટીના યુવકે દિવ્યાંગ કિશોરી સાથે કર્યા અડપલા

ક્રાઈમની અનેક ઘટનાઓને પગલે સુરત શહેર બદનામ થઈ રહ્યું છે. સુરતમાં મહિલાઓની છેડતી, બળાત્કાર, બાળકીઓ સાથે બળાત્કારના ગુનાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક ચોંકાવનારી અને શરમજનક…

ગીર સોમનાથ : તાંત્રિક વિધિના બહાને 14 વર્ષની દીકરીની પિતા દ્વારા હત્યા

તાલાલામાં તાંત્રિક વિધિના બહાને હત્યા:14 વર્ષની દીકરી પરથી વળગાડ ઉતારવા પિતા-મોટા બાપુજીએ ત્રાસ ગુજાર્યો, અગ્નિ પાસે ઉભી રાખતાં ફોડલા ઉપડેલા, છતાં પિતાનું હ્રદય ન દ્રવ્યું ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર…

ગેંગસ્ટરની ધરપકડ કરવા પહોંચેલી UP પોલીસ પર હુમલો:બ્લોક પ્રમુખની પત્નીનું ગોળી વાગવાથી મોત

ઉત્તરાખંડના કાશીપુરમાં 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવેલા બદમાશની ધરપકડ કરવા ગયેલી યુપી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો. આ દરમિયાન બંને તરફથી ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં એક મહિલાનું…

તાલાલામાં બાળકીની હત્યા મામલે થયો મોટો ધડાકો, પિતા-મોટા બાપુજીએ ઉતારી મોતને ઘાટ, 2 કલાક આગ પાસે ઊભી રાખી

ગીર સોમનાથના ધાવાગીરના ચકચારી બાળકી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. 14 વર્ષીય ધૈર્યાને તેના જ પિતા ભાવેશ અને મોટા બાપુજી દિલીપે જ મોતને ઘાટ ઉતારી હતી. ધૈર્યાને વળગાડ હોવાની…

સુરત : ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરના મોબાઈલ ફોનની ચોરી કરનાર ઈસમને ઝડપ્યો

સુરતમાં ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરના મોબાઈલ ફોનની ચોરીચોરી કરનાર ઈસમને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો૧૦ હજારની કિમતનો મોબાઈલ ફોન કબજે કર્યો સુરતમાં ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરના મોબાઈલ ફોનની ચોરી કરનાર ઈસમને…

ગાઝિયાબાદ : બે સમુદાયના લોકો વચ્ચે ઉગ્ર લડાઈ,પથ્થરમારો અને ગોળીબાર

ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ પર શાંતિ જાળવીને બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને તેમના નિવેદનો નોંધ્યા હતા ગાઝિયાબાદ શહેરને અડીને આવેલા ઈકલા ગામમાં મંગળવારે…

પાક.માં 15 દિવસમાં ચાર હિન્દુ યુવતીના અપહરણ, ધર્માંતરણ વધ્યું

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હિન્દુ મહિલાઓ અને યુવતીઓને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. છેલ્લા ૧૫ દિવસમાં ચાર યુવતીઓના અપહરણ કરી લેવામાં…

મુંબઈ : વેપારીની અંધશ્રદ્ધાનો ગેરલાભ : જીન દાગીના અને રોકડ ચોરી જતો હોવાનું જુઠ્ઠાણુ ચલાવીને અંદાજે રૃા. ૪૦ લાખની માલમત્તાની ચોરી

ધાર્મિક વિધિવિધાનમાં બહુ માનતા વેપારી પરિવારની અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવ્યો : યુવકોની વાતમાં આવી ફરિયાદ પણ ના કરી મુંબઈના ભાયખલા નજીક મઝગાવમાં વેપારીનાં ઘરેથી જીન દાગીના અને રોકડ ચોરી જતો હોવાનું…

વડોદરા : સિક્યોરિટી જવાન તરીકે ફરજ બજાવતા અને ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા શખસની હત્યા

હત્યારાની અટકાયત, કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરાશે વડોદરા નજીક આવેલી પોર જી.આઇ.ડી.સી.માં સિક્યોરિટી જવાન તરીકે ફરજ બજાવતા અને ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા શખસની અજાણ્યા શખએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી…

મુંબઈ : વૃદ્ધા સાથે 7.66 લાખની છેંતરપિંડી : નાગરિકોને બાકી વીજ બિલના ફોન પર વિશ્વાસ નહીં કરવા પોલીસની તાકીદ

પુણેના કોરેગામ પાર્ક્માં રહેતી વૃદ્ધાને વીજ બિલ બાકી હોવાથી કનેક્શન કાપી નાખવાની ધમકી આપી બિલ ભરાવવાના નામે ૭.૬૬ લાખની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. મહિલાએ િ કોરેગાવ પોલીસ સ્ટેશનમાં આ…

error: