Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં Enforcement Directorate એ આરોપીના ઘરેથી 1 કરોડ કર્યા જપ્ત

EDએ ગઈ કાલે દિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતા અને કૌભાંડો માટે રાષ્ટ્રીય રાજધાની સહિત આંધ્ર પ્રદેશ અને પંજાબમાં 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા દિલ્હીની નવી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડના…

વડોદરા શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે,ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે દંપતીને રિવોલ્વરની અણીએ બંધક બનાવી લૂંટ કરી ઘરમાં જ બાંધી દીધા

વડોદરામાં દંપતીને રિવોલ્વરની અનીએ બંધક બનાવી લૂટનો મામલોદંપતીનું નિવેદન,ઘરમાં અચાનક લૂંટારૂઓએ પ્રવેશ કર્યોદીપકભાઈ પટેલને લૂંટારૂઓએ માર માર્યોઘરનાં રૂમમાં દોરીથી બાંધી દીધામારવાની ધમકી આપી તિજોરીની ચાવી લઈ લૂંટ ચલાવીલુટારુઓ હિન્દીમાં કરતા…

રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજનાનો કોન્ટ્રેક્ટ માવજી દેસાઈની કંપનીને મળતા 14 વેપારીને રૂપિયા ન ચૂકવતાં માવજી દેસાઈ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતાં ખળભળાટ

મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવ્યાં બાદ પૈસા ન ચૂકવ્યાફરિયાદ નોંધાયે એક મહિનો થયો, છતાં કોઈ એક્શન નહીંમાવજી દેસાઈ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતાં ખળભળાટ14 જેટલા વેપારીઓ પાસેથી માલ-સામાન લીધા બાદ…

સુરતમાં છેડતીના અનેક કિસ્સાઓ સામે આવે છે તેવોજ 1 કિસ્સો જૈન દેરાસરમાં આવતી મહિલાઓને સોસાયટીમાં જ રહેતો યુવક છેડતી કરતો હોવાનું સામે આવ્યો છે

સુરત જૈન દેરાસરમાં આવતી મહિલાઓને સોસાયટીમાં જ રહેતો યુવક કરે છે છેડતી સુરતમાં મહિલાઓના છેડતીનો નવો એક કિસ્સોજૈન દેરાસરમાં આવતી મહિલાઓની છેડતીસોસાયટીમાં જ રહેતો યુવક કરે છે છેડતી સુરતના ત્રીકમ…

વડોદરા : દક્ષ પટેલ હત્યાકાંડમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વડોદરા દ્વારા મૌન રેલી: હત્યારાને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા કરવા માંગ

દક્ષ પટેલ હત્યા કેસમાં હત્યારાને ફાંસીની સજા અને કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે તેવી માંગણી સાથે અને પરિવારજનોને સાત્વના આપવાના હેતુથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વડોદરા દ્વારા મૌન રેલીનું આયોજન કરી કલેકટરને…

બોલેરો પીક-અપ ફોર વ્હિલર તેમજ ઈકો કારની ચોરી કરતી રાજસ્થાની “ખટીક ગેંગ” ઝડપાય

ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે છેલ્લા ઘણા સમયથી મુંબઈ- મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ બોલેરો પીક-અપ ગાડી તેમજ ઈકો કારની ચોરી કરતીગેંગ સક્રીય છે અને ચોરી કરેલ ફોર-વ્હિલર ગાડીઓ સુરત શહેરમાં…

સુંદર રૂપ બન્યું દુશ્મન : પરપુરુષ સાથે સબંધ હોવાની શંકાએ પતિ એ કરી પત્નીની હત્યા

ત્રિલોકિરામ પત્નીના ચારિત્ર્ય ઉપર સતત શંકા કરતો હતો, અને મનીષાને કોઈ અન્ય પુરુષ સાથે આડા સબંધ છે તેવું લાગતું હતું, જેને લઈને ત્રિલોકિરામે તેને મોતને ઘાટ ઉતારી દીધી લગ્ન સંબંધ…

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા તેમના પરિવારજનોની હત્યા કરવાની ધમકી આપનારો બિહારથી ઝડપાયો:આરોપી માનસિક અસ્વસ્થ હોવાની શંકા

દરભંગાના રાકેશ મિશ્રાની ધરપકડ આરોપી માનસિક અસ્વસ્થ હોવાની શંકા : 10મી ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા તેમના પરિવારજનોની હત્યા કરવાની તથા તેમના નિવાસ સ્થાન એન્ટિલિયા બિલ્ડિંગ અને…

રૂપિયાની લાલચમાં જમાઈએ જ કરી પિતા સમાન સસરાની હત્યા

ઓશિકાની મદદથી મોં દબાવીને જમાઈએ સસરાની હત્યા કરી હત્યા કર્યા બાદ મિત્રોની મદદથી લાશને કેનાલમાં ફેંકી દીધી જહાંગીરુર પૂરા વિસ્તારમાંથી લાશ મળી આવતા ભેદ ઉકેલાયો સુરતના જહાંગીરુર પૂરા વિસ્તારમાંથી હત્યા…

માથા ફરેલા પૂર્વ પોલીસ અધિકારીએ ચાઈલ્ડ કેર સેન્ટરમાંઅંધાધુૂધ ફાયરિંગ કર્યું .પત્ની-પુત્રની હત્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી

ગુરુવારે થાઈલેન્ડમાં એક હુમલાખોરે ​​​​એક ચાઈલ્ડ કેર સેન્ટરમાંઅંધાધુૂધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 22 બાળક સહિત 34 લોકોનાં મોત થયાં છે. આ ફાયરિંગની ઘટના ઉત્તરીય પ્રાંતના નોંગબુઆ લામ્ફુમાં બની હતી.…

error: