Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

અમદાવાદમાં કેજરીવાલની તસવીર મૂકી લખ્યું- હિંમત નથી જવાબ આપે,દિલ્હીના CMને પડકારતાં પોસ્ટર લગાવાયા

હિન્દુ ધર્મને લઈને કરેલા વિભાદિત નિવેદન બાદ અલગ અલગ લોકો દ્વારા અરવિંદ કેજરીવાલને દર્શાવતા પોસ્ટરો અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાં લગાવવામાં આવ્યા હતા. હવે આજે પણ અમદાવાદ શહેરમાં અરવિંદ કેજરીવાલની…

મુંબઇ : ત્રણ વર્ષમાં સાત હજાર કરોડનું ડ્રગ બનાવનાર ધડપકડ

ગુજરાતમાં ડ્રગ્સ બનાવી મુંબઈમાં વેચતો હતો કેમિસ્ટ્રીનો અનુસ્નાતક પ્રેમપ્રકાશ સિંહ ભરુચમાં ડ્રગની ફેક્ટરી બનાવવાની ફિરાકમાં હતો બેન્ક ખાતામાંથી બે કરોડની રકમ જમા, ૧૦૦ કરોડના વ્યવહાર થયા મુંબઈ પોલીસે તાજેતરમાં એક…

ઝઘડિયા : ભરૂચ એલસીબી દ્વારા ટાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ઝઘડિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યોભરૂચ એલસીબી દ્વારા દારૂ ઝડપાયોમોકલનાર અને વેચનાર સામે ગુનો દાખલ કરાવ્યો ઝઘડિયામાં વિદેશી દારૂની પ્રતિબંધિત અને પરપ્રાંતીય ભારતીય બનાવટની ૭૨૩ નંગ વિદેશી દારૂની બોટલો ૭૨,૩૦૦…

સુરત : માસિયાઇ ભાઈના કારખાનામાંથી હીરાની ચોરી કરનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો : ચોરની હરકત CCTVમાં કેદ

સુરતમાં કાપડના વેપારમાં નુકસાની જતા દેવું ચૂકવવા માટે માસિયાઇ ભાઇના કારખાનામાંથી જ હીરા ચોરી કરીને દેવું ભરવાનું વિચારી રૂા.24.12 લાખના હીરાની ચોરી કરનાર યુવકને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. આ…

સાગબારા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલ ઉપર જાન લેવો હુમલો.હુમલો કરનાર ને સજા કરવા બાબતે અપાયું આવેદન;

સાગબારા વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર ગઈકાલે સાંજે હુમલો થયો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામ બજારમાં…

નવી દિલ્હી : 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા : આરોપીએ બાળકીના ભાઈ સાથે બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપ્યો

નરેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે પાડોસીએ 8 વર્ષીય બાળકી પર પત્થરથી વાર કરી હત્યા કરી નાખી હતી. આરોપીએ બાળકીના ભાઈ સાથે બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો. સ્વજનોનો…

સુરતમાં લૂંટ કરીને હત્યાની ઘટનાને અંજામ આપેલ આરોપી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપ્યો

સુરતમાં લૂંટ કરીને હત્યાની ઘટનાને આપ્યો અંજામઘટનાને અંજામ આપેલ આરોપી ઝડપાયોસુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપાયોલૂટ વિથ હત્યાની ઘટનામાં બે આરોપીની ધરપકમોબાઈલ સ્નેચિંગના ગુના નો ભેદ ઉકેલાયો સુરતમાં વરાછા પોલીસ…

પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો :7 વર્ષ સુધી નરાધમ પિતાએ પુત્રીને પીંખી:પિતાના પાપથી દીકરી બની સગર્ભા

શહેરના ભદ્ર પરિવારની હૈયું હચમચાવી દે તેવી ઘટના બ્લીડિંગ થતાં યુવતીને હોસ્પિટલે ખસેડાતા પિતાના પાપનો ભાંડો ફૂટ્યો, આરોપી સકંજામાં શું લખવું? ક્યાંથી શરૂઆત કરવી? એ દીકરીની શું સ્થિતિ હશે? બે…

સુરતમાં તમે ડ્રગ્સનો ધંધો કરો છો’ કહી પોલીસના સ્વાંગમાં વિધવા મહિલા પાસેથી રૂ.70 હજાર પડાવ્યા

સુરતમાં વિધવા મહિલા પાસેથી રૂ.70 હજાર પડાવ્યાતમે ડ્રગ્સનો ધંધો કરો છો’ કહી પોલીસના સ્વાંગમાં આવ્યાપોલીસના લોગો વાળું માસ્ક અને બ્લેક એન્ડ વ્હાઇટ શર્ટ પહેરી આવ્યાદરવાજો ખખડાવીને ખોલાવ્યા બાદ ઘરમાં ઘૂસી…

દબંગ ખાનને મારવા માટે લોરેન્સ બિસ્નોઈએ ચારવાર કર્યો હતો પ્લાન,દરેક વાર રહ્યો નિષ્ફળ

આતંક ફેલાવવાના આરોપમાં દિલ્હી પોલીસે 2 યુવકની ધરપકડ કરી છે. આ 2 પૈકી એક યુવકને લોરેન્સ બિશ્નોઇએ જગ્ગુ ભગવાનપુરિયા સાથે સલમાન ખાનને મારવાનું કામ સોંપ્યું હતું. તો જે 2 યુવકની…

error: