Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

અંકલેશ્વર : શુભમ રેસિડેન્સી પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસના જુગારધામ પર દરોડા અંકલેશ્વર શુભમ રેસિડેન્સી પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા કુલ 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાછળ…

ભરૂચની મહિલાને અંધશ્રદ્ધા પડી ભારે :તાંત્રિક વિધિના બહાને ૩.૭૬ લાખની ઠગાઈ

ભરૂચની મહિલાને અંધશ્રદ્ધા પડી ભારેમહિલા બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે બજાવે છે ફરજતાંત્રિક વિધિના બહાને ૩.૭૬ લાખની ઠગાઈ ભરૂચની બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલાને અંધશ્રદ્ધા ભારે પડી હતી ભાઈની…

પશ્ચિમ બંગાળમાં TMCનાં નેતા સહિત 3 લોકો પર બાઇક રોકીને કરાયું અંધાધૂંધ ફાયરિંગ

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના દક્ષિણ 24 પરગણા જિલ્લાની છે.…

ગુજરાતમાં આજે એક જ દિવસમાં 6-6 અપમૃત્યુ

ગુજરાત માટે આજે બુધવારો ગોઝારો સાબિત થયો છે. આજે એક જ દિવસમાં 6-6 અપમૃત્યુ થયા છે. આ તમામ અપમૃત્યુની વાત કરીએ તો ખેડામાં ઠાસરા તાલુકાના અમૃતપુરા ગામે બે સગી બહેનોને…

સુરત : પુણા તળાવ માંથી યુવકની લાશ મળી:મૃતકના વાલી વારસ ને શોધવા પુણા પોલીસે કવાયત હાથ ધરી

સુરતના પુણા તળાવ માંથી અજાણ્યા ઈસમની લાશ મળીસ્થાનિકો દ્વારા પોલીસ ને જાણ કરતા પોલીસે લાશ બહાર કાઢી હતીપુણા પોલીસે તપાસ કરતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણતળાવ માંથી લાશ બહાર કાઢી…

વડોદરાના કરોડપતિ પિતાની હૈયાવરાળ! ‘વિધર્મી યુવાને દીકરીને ફસાવી શરીર પર બ્લેડના 500થી વધુ ઘા મરાવ્યાં

વડોદરા શહેરનો હચમચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિધર્મી દસમું પાસ યુવક સેલ્વિન પરમારે એમ.એસ યુનિવર્સિટીમાં એલએલબીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને એ હદે બ્લેકમેઇલ કરી કે, તે ડિપ્રેશનનો શિકાર બની…

રાજકોટ ટીવી જોવાના બહાને ઓરડીમાં બોલાવીને 4 વર્ષની બાળકી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ

કળિયુગ ચરમસીમા પર હોય તેમ બાળકીઓ પર જાતીય શોષણના કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં ઘોર કળિયુગની માફક હચમચાવી નાખતી વધુ એક ઘટના રાજકોટમાં સામે આવી છે જેમાં રાજકોટના શાપરમાં રહેતી…

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, આરોપીએ મોટેલના રૂમનું ભાડું ન આપવું પડે તેથી મારી દીધી ગોળી

અમેરિકામાં અવારનવાર ગુજરાતીઓની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે મૂળ સુરતના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા 69 વર્ષના જગદીશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ અંગે…

ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડના 19 વર્ષ બાદ ઝડપાયેલા આરોપી રફીક હુસેનને આજીવન કેદની સજા

ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપી રફીક હુસેન ભટુકને કોર્ટે દોષિત ઠેરાવ્યો છે. આ અંગેનો કેસ વિશેષ કોર્ટેમાં ચાલી જતા અદાલતે તમામ પૂરાવા અને દલીલોને ધ્યાને લઇને સાબરમતી ટ્રેન હત્યાકાંડના…

શિક્ષક-વિદ્યાર્થીઓએ છેડતી કરતા વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત : ભાજપ નેતાની સ્કૂલ હોવાથી મામલો દબાવવામાં આવ્યો

એક તરફ ગુજરાત સરકાર રાજ્યમાં દીકરીઓ સલામત હોવાના દાવા કરી રહી છે. જ્યારે બીજી બાજુ એક દીકરીએ છેડતીના કારણે આપઘાત કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ ઘટનાને જોતા લાગી રહ્યું…

error: