Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

અંકલેશ્વર : ૨૨ વર્ષિય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

મકાનની અગાસીની લોખંડની સીડી ઉપર કાપડ વડે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર રાજપીપલા રોડ સ્થિત અંબિકા રેસીડેન્સીમાં ૨૨ વર્ષિય યુવકે…

સુરત ગ્રીષ્મા હત્યા કેસ: કોર્ટ આજે આરોપી ફેનિલને ફટકારશે સજા

સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે કોર્ટ આજે આરોપી ફેનિલને સજા સંભળાવશે. મહત્વનું છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા ફેનિલ ગાયાણીને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો.…

વલસાડ:જે યુવતી દિવસે નોકરી માટે વાત કરતી હોય તે રાત્રે આત્મહત્યા કઈ રીતે કરી શકે?

આજથી બરાબર છ મહિના પહેલાં વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાંથી નવસારીની યુવતીની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવતીના શંકાસ્પદ મોત મામલે તેનાં માતા આજે છ…

સુરત:પલસાણા તાલુકાના સાકી ગામે થયેલી વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો

સુરત પલસાણા તાલુકાના સાકી ગામે થયેલી વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો જીલ્લા એલસીબી એ હત્યારા આરોપીની કરી ધરપકડ આરોપી અગાઉ પણ કરી ચુક્યો છે નાની મોટી ચોરીઓ ગત ફેબ્રુઆરી માસ માં…

નેત્રંગ : પોલીસે રૂપિયા 12 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા

નેત્રંગ પોલિસે ચાસવડનાં ઝરણાં ગામે કરી રેડ કુલ રુપીયા ૧૨હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો બે આરોપી સહિત એક ને વોન્ટેડ જાહેર કર્યો નેત્રંગ પોલીસે ચાસવાદના ઝરણાં ગામે રેડ કરી રૂપિયા 12…

3 નવેમ્બરે નવસારીની યુવતીની ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી,ગૃહમંત્રી સહિત બધાએ મોટી-મોટી વાતો કરી, SIT રચી, પણ હજી સુધી આરોપીઓ પકડાયા નથી

‘હર્ષ સંઘવી સાહેબને સંબોધીને હું કહું છું.તેમણે મને આશ્વાસન આપ્યું હતું કે તમારી દીકરીને જલદીથી જલદી ન્યાય મળશે, પરંતુ આજે છ મહિના વીતી ગયા. આટલા મોટા-મોટા અફસરોની SITની ટીમ બની…

જામકંડોરણાના દડવી ગામે દેણું ચૂકતે કરવા પાડોશીએ વૃધ્ધાની હત્યા,લાશ પાણી વગરના કુવામાં ફેંકી દીધી

રાજકોટ જિલ્લાના જામકંડોરણાના દડવી ગામે રહેતા નાગલબેન નાથાભાઈ ચાવડા નામના વૃધ્ધાની એકાદ માસ પહેલા કુવામાંથી લાશ મળી આવી હતી. અકસ્માતે મોતનો મનાતો આ બનાવ હત્યાનો નિકળ્યો છે. નાગલબેનની પાડોશમાં જ…

દહેજ મરીન પોલીસે IPL ક્રિકેટ મેચ સટ્ટો રમતા એક ને ઝડપી પાડ્યો

પોલીસે ૯૫૦૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર ની કાર્યવાહી હાથધરી દહેજ મેરીન પોલીસે IPL ક્રિકેટ ના ઉપર સટ્ટો રમતા એક ને ઝડપી પાડ્યો હતો.પોલીસે ૯૫૦૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે…

જો તમે બાળકનો અસ્લિલ ફોટો કે વિડીયો સોશ્યલ મીડિયામાં શેર કે અપલોડ કર્યો છે તો હવે તમારી ખેર નથી

વાગરા તાલુકાના એક ગામમાં બાળકનો નગ્ન વિડિયો શેર કરવો આધેડ ને ભારે પડ્યો વાયરલ વિડિયો અંગેની માહિતી ફેસબુક થકી સાયબર ક્રાઇમ સુધી પહોંચતા પોલીસ ઘર આંગણે પહોંચી આજના યુગમાં સોશ્યલ…

અંકલેશ્વર શહેર પોલીસે મુલદ ટોલટેક્ષ પાસેથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો મળી કુલ 7 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો 

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ નેશનલ હાઇવે ઉપર મુલદ ટોલટેક્ષ પાસે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન આઇસર ટેમ્પો નંબર-જી.જે.05.બી.વી.5316 આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી સબમર્સીબલ મોટરો,જૂની બોરિંગ મોટરો…

error: