Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

વિધવા પ્રેમીકાનો અન્ય સાથે સંબંધ હોવાના વહેમમાં પ્રેમીએ જ મોતને ઘાટ ઉતારી

મહુવા તાલુકાના હળદવા ગામે વિધવા પ્રેમિકાનો અન્ય સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખી પરણિત પ્રેમીએ કોદાળીથી ફટકો મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં મહુવા પોલીસ દ્વારા આરોપી પ્રેમીની ધરપકડ કરી આગળની…

અંકલેશ્વરમાં પિતા – પુત્રીનો પવિત્ર સંબંધ લજવાયો, પિતાના પિશાચી કૃત્ય સામે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

અંકલેશ્વર પંથકમાં પિતા – પુત્રીનો પવિત્ર સંબંધ લજવાયો છે.બનાવ મામલે બાળકીની તબીબી તપાસ સાથે સારવાર શરુ કરાવી અંકલેશ્વર પોલીસે કાયદાકીય કાર્યવાહી અને તબીબી પરીક્ષણ કરાવવા સાથે પોલીસે આરોપી પિતાની ધરપકડ…

પાટણ:સુદામા ચોકડી ઉપર ચાર શખ્સોએ એક યુવાનને માર માર્યો, રોકડ તેમજ દાગીના લૂંટી લીધાનો આક્ષેપ

પાટણ શહેરની સુદામા ચોકડી ત્રણ રસ્તા પાસે રિયલ પેપરીકા પાસે ગત મંગળવારની મોડી રાત્રે એક બાઇક સવાર યુવાનને પ્રેમસંબંધનાં મામલે અદાવત રાખીને ચાર વ્યક્તિઓ દ્વારા હુમલો કરી માર મારવામાં આવ્યો…

ભરૂચઃ SPની સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન જેલના બેરેક અને કેદીઓ પાસેથી મળી આવ્યા 7 મોબાઈલ, 5 સીમ

ભરૂચ જિલ્લા સાથે જેલમાં પણ અપરાધિક પ્રવૃત્તિઓની ખેર નહિ કાચા કામના 3 કેદી સહિત અલગ અલગ બેરેકમાંથી મોબાઈલો, ઈયર બર્ડ, ચાર્જર મળી આવ્યા બી ડિવિઝન પોલીસ મથકે પ્રિઝન એક્ટ હેઠળ…

અંકલેશ્વર બે અલગ અલગ સ્થળોએથી દેશી દારૂ અને વોશના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ

અંકલેશ્વર શહેર પોલીસે બે અલગ અલગ સ્થળોએથી દેશી દારૂ અને વોશના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક ફરાર થઇ ગયો હતો અંકલેશ્વરના આંબોલી ગામના મંદિર ફળિયામાં…

ડુમસ રોડની 5 સ્ટાર હોટેલના લૂંટ વિથ મર્ડરના આરોપીને 29મી સુધીના રિમાન્ડ

આરોપી મિત્ર બિહાર ભાગી ગયાની પોલીસને શંકા, સ્ટાફની પૂછપરછ ડુમસ રોડ પર ફાઈવ સ્ટાર લા મેરિડિયન અને જુની TGBના નામે ઓળખાતી ઓરેન્જ મેગા સ્ટ્રક્ચર હોટલમાં સોમવારે બપોરે એકાઉન્ટન્ટ જીવન રાઉતની…

સુરત : 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ વારંવાર આચર્યું, અંગત પળોના વીડિયો મિત્રોને મોકલ્યા

સુરતના અડાજણ વિસ્તારમાં 14 વર્ષની એક કિશોરી પીંખાઈ છે. અડાજણના રાજ વર્લ્ડ પાસે આવેલી અશોક વાટિકા સોસાયટીના યુવકે કિશોરીને લગ્નની લાલચ આપીને ચાર મહિના સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં…

ગુજરાતમાં વધુ એક કૌભાંડ: સુરતમાંથી 60 વર્ષ જુના દસ્તાવેજ બદલીને કરાઈ બોગસ એન્ટ્રી

સુરતમાં આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં 60 વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના નોંધાયેલા દસ્તાવેજના વોલ્યુમમાંથી અસલ દસ્તાવેજ ગાયબ કરી બોગસ દસ્તાવેજની એન્ટ્રી કરાવ્યાનો મસમોટું કૌભાંડ બહાર આવતા…

સુરત:વેસુમાં બે સંતાનોની માતાએ ફાંસો ખાધો, પરિવારે કહ્યું-‘દહેજ માટે દીકરીને હેરાન કરાતી, ન્યાય ન મળે તો મૃતદેહ નહી લઈએ

સુરતના વેસુ વિસ્તારમાં કાપડ વેપારીની પત્નીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ખૂબ જ પોશ વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સમગ્ર…

અંકલેશ્વર પતરાની કેબીનમાંથી ગૌ માસના જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ

રોશન સોસાયટી પાસેથી ગેરકાયદેસર પશુ માસનું કરવામાં આવ્યું હતું વેચાણકુલ 38 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર શહેર પોલીસે હવા મહેલ વિસ્તારમાં આવેલ રોશન સોસાયટી પાસેથી પતરાની કેબીનમાંથી ગૌ માસના…

error: