ડેડીયાપાડા ખાતેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો:એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરવા અંગેની સાધન સહીત રૂ. ૨૮૫૩૦.૮૪નો મુદ્દામાલ ઝડપાયો
ડેડીયાપાડા ખાતેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયોછે. તેની પાસેથી એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરવા અંગેની સાધન સહીતરૂ.૨૮૫૩૦.૮૪નો મુદ્દામાલ ઝડપાયોછે આ અંગે ફરીયાદીડો.રિપ્પલબેન અરવિંદભાઇ વસાવા મુળ રહે. સામરપાડા (થપાવિ) તા.ડેડીયાપાડાએ આરોપી સંતોષ…