ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડની તપાસ પ્રકરણમાં રાજપીપળાના ટાઉન PI જગદીશ ચૌધરી ર લાખની લાંચ લેતા ઝડપાયા
નર્મદા પોલીસે પકડેલા ડુપ્લિકેટ માર્કશીટના આંતરરાજ્ય કૌભાંડ ઇન્વેસ્ટિગેશનને રાજપીપલાના PI જગદીશ ચૌધરીએ બટ્ટો લગાડ્યો સ્ટેટ વિજિલન્સ બ્યુરો, હરિયાણાની રોહતક ટીમનું હિમ્મતભર્યું પગલું સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર ડુપ્લિકેટ માર્કશીટના આંતરરાજ્ય કૌભાંડ…