Satya Tv News

Category: મનોરંજન

અપર્ણા ઠાકુર નામની મહિલાએ દાવો કર્યોકે તે ભોજપુરી એક્ટર અને BJP સાંસદ રવિ કિશનની બીજી પત્ની છે;

અપર્ણાએ સોમવારે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે તે રવિ કિશનની પત્ની છે અને બંનેના લગ્ન વર્ષ 1996માં મુંબઈમાં થયા હતા, જેમાં બંનેના પરિવારજનો અને ખાસ…

સલમાન ખાનના ઘર પર હુમલાનો મામલો હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો, આ કેસમાં ત્રણ લોકોની અટકાયત, ફોટો આવ્યો સામે;

સલમાન ખાનના ઘરની રેકી શૂટર્સના અન્ય સહયોગીઓ દ્વારા કરવામાં આવી હતી, જેની માહિતી શૂટર્સને આપવામાં આવી હતી. જેથી આ દરમિયાન શૂટર્સ પકડાય નહીં. જે બાદ પ્લાનિંગ મુજબ સવારે 5 વાગે…

ત્રિશુલ, શંખ અને સિંદૂર…શ્રીવલ્લી બાદ ‘પુષ્પા 2’નું ધમાકેદાર પોસ્ટર આવ્યું સામે

https://www.instagram.com/p/C5YdRpFRAbO/?utm_source=ig_web_copy_link રશ્મિકાના સંપૂર્ણ લુકને રિલીઝ કર્યા બાદ મેકર્સે પુષ્પા 2’નું નવું પોસ્ટર જાહેર કર્યું પુષ્પા 2’ના પોસ્ટરમાં સિંદૂરની વચ્ચે અલ્લુ અર્જુનની ઝલક દેખાઈફિલ્મનું ટીઝર સુપરસ્ટારના જન્મદિવસે 8 એપ્રિલ 2024ના રોજ…

પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએસન ખાતે MP ડેપ્યુટી CMએ લીધી મુલાકાત લીધી

MPના ડેપ્યુટી CM ઇન્ડસ્ટ્રીયલની મુલાકાતેડેપ્યુટી CMની ઉદ્યોગ સંવાદ કાર્યક્રમ યોજાયોઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએસન ઓફિસ ખાતે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો મધ્યપ્રદેશના નાયબ…

અજય દેવગણ, આર માધવન અને જ્યોતિકાની થ્રિલર ફિલ્મ ‘શૈતાન’નું ટ્રેલર રિલીઝ;

અજય દેવગણ, આર માધવન અને જ્યોતિકાની ફિલ્મ આ વર્ષે 8 માર્ચે રિલીઝ થશે. ફિલ્મના નિર્માતા અજય દેવગણ પોતે છે અને તેના નિર્દેશક વિકાસ બહલ છે. જાણીતું છે કે આ ફિલ્મ…

’12th ફેઈલ’ મૂવીના અભિનેતા વિક્રાંત મેસીને ટ્વિટ કરવું પડ્યું ભારે, વિક્રાંત મેસીએ મંગાવી પડી માફી જાણો એવું શું કર્યું ટ્વિટ .?

વિક્રાંત મેસીએ વર્ષ 2018માં એક વિવાદિત ટ્વિટ કર્યું હતું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વિક્રાંત મેસીએ વર્ષ 2018માં ટ્વિટ કર્યું હતું, તેમાં ‘ભગવાન શ્રીરામ અને સીતા માતાનો…

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કાશર્મા એક પુત્રના માતા-પિતા બન્યા, દિકરાના નામ પર બની રહ્યા છે ફેક એકાઉન્ટ;

વિરાટ કોહલીની ગણતરી દુનિયાના મહાન ક્રિકેટરોમાં થાય છે. તેમણે પોતાના દમ પર ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. તે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકાવનાર બેટ્સમેન છે. ભારતીય ક્રિકેટર વિરાટ…

રેડિયો પ્રસ્તુતકર્તા અમીન સયાનીનું નિધન, 91 વર્ષની વયે પ્રસિદ્ધ રેડિયો એનાઉન્સરનું હાર્ટ એટેકેથી નિધન;

અમીન સયાનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. અમીન સયાનીના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝીલ સયાનીએ કરી છે. તેમના પિતા અમીન સયાનીના મૃત્યુની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું…

અનુપમા સિરિયલના એક્ટર ઋતુરાજ સિંહનું 60 વર્ષની વયે થયું નિધન, ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર;

સોમવારે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું હતું. તેમના નિધનની માહિતી તેમના ખાસ મિત્ર અમિત બહલે શેર કરી હતી. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી અભિનયની દુનિયામાં એક્ટિવ હતા અને તેમની…

દંગલ અભિનેત્રી 19 વર્ષીય એક્ટ્રેસ સુહાની ભટનાગરનું ત્વચાની એક દુર્લભ બીમારીને કારણે અવસાન;

સુહાનીની ઉંમર 19 વર્ષની હતી. તેના માતાપિતાને લાગ્યું હતું કે આ ચામડીની એક સામાન્ય સમસ્યા છે 2 મહિના પહેલા લક્ષણો દેખાયા હતા પરંતુ છેલ્લા 10 દિવસમાં તે દેખાયો હતો અને…

error: