Satya Tv News

Category: મનોરંજન

ઉર્વશી રાઉતેલા પહોંચી ઓસ્ટ્રેલિયા : ભારતીય ક્રિકેટ ટીમ પાછળ ઓસ્ટ્રેલિયા પહોંચી હોવાની અટકળો

ઉર્વશીએ પોતે પોતાનાં દિલને અનુસરીને ઓસ્ટ્રેલિયા પહોંચી હોવાનું જણાવતાં લોકોની અટકળો ઉર્વશી રાઉતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે ડેટિંગ અને બ્રેકઅપની વાતો લાંબા સમયથી ચર્ચાયા કરે છે. બંને વચ્ચે સોશિયલ…

મુંબઈ : ‘આદિપુરુષ’ને કરશે એડિટ : વિવાદ બાદ લેવાયો નિર્ણય:સો.મીડિયા યુઝર્સે ફિલ્મને બોયકોટની કરી માગણી

‘આદિપુરુષ’ના ડિરેક્ટર ઓમ રાઉતે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને ફિલ્મ અંગે જેટલી પણ સલાહ આપવામાં આવી રહી છે તે તમામ તેમણે નોંધી રાખી છે. આ સાથે તેમણે…

મુંબઈ :નીતુ સિંહે ઇમોશનલ પોસ્ટ શૅર કરી પતિને કર્યા યાદ

નીતુ સિંહ સો.મીડિયામાં ઘણાં જ એક્ટિવ રહે છે. તે અવારનવાર રિશી કપૂરની પોસ્ટ શૅર કરતાં હોય છે. હાલમાં જ નીતુએ રિશીને યાદ કરીને ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી. ઉલ્લેખનીય છે…

રિલીઝના 9 દિવસમાં પોન્નિયિન સેલ્વને તોડયા રેકોર્ડ:ધ કાશ્મીર ફાઈલ્સનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો

તમિલનાડુમાં આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલ્વન બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. રિલીઝના 9મા દિવસે એટલે કે, શનિવારે બોક્સ ઓફિસ પર 60%નો જંપ…

નર્મદાના તિલકવાડા ખાતે કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ લીધી મુલાકાત

નર્મદાના તિલકવાડા ખાતે મંત્રીએ લીધી મુલાકાતકેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રીએ લીધી મુલાકાતબામ્બુ ક્રાફ્ટ કલસ્ટરના સંચાલક ઉપસ્થિત રહ્યાં નર્મદા જિલ્લાનો એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટમાં સમાવેશ થતાં તેમાં ગરીબ તેમજ આદિવાસી પરિવારોના ઉત્થાન માટે સરકાર…

બોલીવુડ અભિનેત્રી દિશા પટણીના પિતા જગદીશસિંહ પટણી UPમાં લડશે મેયર ચૂંટણી!

બોલીવુડની આ અભિનેત્રીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીના પિતાએ બરેલી શહેરથી આગામી મેયર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જ્યાં તેઓ સતર્કતા વિભાગમાં એક સર્કલ અધિકારી તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી…

“ઉતરન”‘ફૅમ ટીના દત્તાએ ‘બિગ બોસ’માં કહ્યું, ’14-15 કલાક કરવું પડે છે કામ

‘ઉતરન’ ફૅમ ટીના દત્તા હાલમાં ‘બિગ બોસ 16’માં જોવા મળે છે. શોમાં સ્પર્ધકો પર્સનલ ને પ્રોફેશનલ લાઇફ અંગે વાત કરી રહ્યા છે. આ દરમિયાન ટીના દત્તાએ એક એપિસોડમાં સ્પર્ધક અંકિત…

સુરતમાં ખોડીયાર નગર મેઈન રોડ પર ચબુતરો બનાવવાનું ખાતમૂહર્તનો કાર્યક્રમ

સુરતના વરાછા સ્થિત કાર્યક્રમ યોજાયોખોડીયાર નગર મેઈન રોડ પર ખાતમૂહર્તચબુતરો બનાવવાનું ખાતમૂહર્તનો કાર્યક્રમ યોજાયોમોટી સંખ્યામાં વેપારીઓ અને સ્થાનિકો હાજર સુરતના વરાછા સ્થિત આવેલા ખોડીયાર નગર મેઈન રોડ પર ચબુતરો બનાવવાનું…

આલિયાના બેબી શૉવરના ફોટોસ થયા વાયરલ : પોસ્ટ કરાયેલ ફોટોસને 50.90 લાખ લાઈક્સ મળી

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટના બેબી શૉવરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ બની છે. જ્યાં આલિયાએ કેટલાંક ફોટો શેર કરીને તે સાથે ‘જસ્ટ લવ’ એવું કેપ્શન મૂક્યું છે. બ્રહ્માસ્ત્રની હિરોઈન આલિયાને…

‘આદિપુરૂષ’ની રિલીઝ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ કોર્ટમાં દાખલ કરાઈ અરજી

દિલ્હીમાં અરજી દાખલ કરવામાં આવે તે પહેલાં ઉત્તર પ્રદેશમાં સૈફ અલી ખાન, કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આદિપુરૂષના મેકર્સની મુશ્કેલી ઓછી નથી થઈ રહી.…

error: