Satya Tv News

Category: મનોરંજન

સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રોજેક્શન મેપિંગ શો લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર

તા. ૦૧/૧૦/૨૦૨૨, શનિવાર ના રોજથી પ્રોજેક્શન મેપિંગ શો સાંજે – ૦૭.૦૦ કલાકે અને નર્મદા આરતી ૭.૪૫ કલાકે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું…

ભરુચ નગરપાલિકા દ્વારા નવલી નવરાત્રીમાં મહિલા-બાળકો માટે સિટી બસમાં ફ્રી મુસાફરી

પાલિકા દ્વારા મહિલા-બાળકો માટે સિટી બસમાં ફ્રી મુસાફરીનવલી નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકાની પહેેલ​​​​​​​ભરૂચ પોલીસ દ્વારા પણ પ્રથમવાર હેડક્વાટર્સ ખાતે આયોજન કરાયું ભરુચ નગરપાલિકા દ્વારા નવલી નવરાત્રીમાં મહિલાઓ તેમજ બાળકોની…

અમદાવાદમાં થલતેજ હોય કે કાલુપુર,વસ્ત્રાલ કે એપરલ પાર્ક અબાલવૃદ્ધ સૌ કોઈએ માણી મેટ્રોની મજા,ટોળેટોળા ઉમટ્યા ટ્રેનમાં બેસવા

10 વાગ્યા બાદ મેટ્રો સ્ટેશને મેટ્રોની મુસાફરી માટે પ્રવાહ વધ્યોબાળકોથી લઈ મોટેરાઓ મેટ્રોમાં બેઠાઅમદાવાદીઓએ બાળકો સાથે મેટ્રોની સફરની મજા લીધીસાબરમતી પરથી મેટ્રો જોવાની મોજ લીધીકાલુપુર અંડરગ્રાઉન્ડ સ્ટેશન પર બેસવાની સુવિધા…

હે માં માતાજી…..હવે ફરી સાંભળવા મળશે દયા ભાભીનો અવાજ

સિરિયલમાં દયાબેનનું પાત્ર પરત ફરશે, દિશા વાકાણી સાથે વાતચીત ચાલુ લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 14 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. આ સિરિયલમાં છેલ્લાં ઘણાં…

રાજકોટમાં રાજપૂતાણીઓના શૌર્ય સમાન રાસ,100 રાજપૂતાણીનો તલવાર રાસ આકર્ષણ બન્યો,મા દુર્ગા જેવાં દૃશ્યો સર્જાયાં

ચાલુ બાઇક પર ઊભાં રહી બન્ને હાથે ધારદાર તલવાર સમણીતલવાર રાસે ઘોડેસવાર વિરાંગનાઓની ઝાંખી કરાવીભગિની ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયુંતલવાર સમણવી અમારા લોહીમાં છે300 બહેનોએ તલવાર રાસની પ્રેક્ટિસ કરી હતીટીમવર્કથી સમગ્ર…

ગ્રાઉન્ડમાં પાણી જ પાણી તો પણ ગરબા તો રામવના જ,બહાદરપુરમાં ધોધમાર વરસાદ વચ્ચે ગરબારસિકોએ રાસની રમઝટ બોલાવી

બહાદરપુરમાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યોત્રીજા નોરતે વરસાદની આગાહી કરાઈ હતીતો પણ ખેલૈયાઓ એ મન મૂકીને ગરબા રમ્યા નવરાત્રિના પહેલા દિવસથી જ વરસાદી વાતાવરણના પગલે ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. ત્યારે…

અંકલેશ્વરમાં યુવા મિત્ર મંડળ દ્વારા ભવ્ય નવરાત્રિનો આયોજન

અંકલેશ્વર GIDCમાં ગરબા રસિકો મન મુકીને ગરબે ધૂમ્યાં અંકલેશ્વરમાં હવે નવરાત્રીનો ખરો રંગ જામ્યો હોય તેવું વાતાવરણ દરેક ગરબા ગ્રાઉન્ડ પર નજરે જોવા મળ્યું હતું. યુવક-યુવતીઓ ગરબાના અને સંગીતના તાલે…

રાજકોટ : નીલ સિટી ક્લબમાં નવરાત ના પ્રથમ દિવસે 10 હજાર ખેલૈયા મન મૂકીને ઝૂમ્યા

માતાજીની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ.. રાજકોટમાં સોમવારથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે. કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે લોકોએ મન ભરીને નવરાત્રિની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે.…

હજુ પણ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર સારી કમાણી સાથે ઘણા રેકોર્ડ તોડી રહી છે.

કોરોના કાળ પછી બૉલીવુડના સારા દિવસો ચાલતા હોય એવું નહતું લાગતું. ઘણી ફિલ્મો આવી અને ફ્લોપ થઈને જતી રહી હતી. છેલ્લા ઘણા સમયથી કોઈ ફિલ્મોએ બોક્સઓફિસ પર સારી કમાણી કરી…

સુરતના કિલ્લાને નવા વાઘાં, ગુરુવારથી ખુલ્લો મુકાશે

બાળકો-વૃદ્ધો માટે 50 અને અન્ય માટે 100 રૂ. ચાર્જકેબલ બ્રિજ જેવી લાઇટિંગ રિસ્ટોરેશન પૂર્ણ થતાં કિલ્લામાં ઐતિહાસિક પ્રસંગોના સંગ્રહ, વિવિધ બુર્જ, ખાઈ, ડ્રો-બ્રિજ સહિતની આર્ટ ગેલેરી નિહાળવા મળશે સુરતની ઓળખસમા…

error: