Satya Tv News

Category: અમદાવાદ

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ, 55 દેશના 153 પતંગબાઝો ઉડાડશે પતંગ

ગુજરાતમાં ઉતરાયણનું ખુબ જ મહત્વ છે, આગામી 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર છે, પરંતુ આ પહેલા ગુજરાત સરકાર પતંગમહોત્સવને આજે ખુલ્લુ મુક્યુ છે. આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ થયો છે.…

અમદાવાદમાં આવતીકાલથી પતંગ મહોત્સવની શરૂઆત , 7થી 14 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી

ગુજરાતીઓને ગમતો તહેવાર ફરી નજીક આવી રહ્યો છે, જે એક માત્ર એવો તહેવાર છે, જે તીથિ પ્રમાણે નહી પરંતુ તારીખ પ્રમાણે આવે છે, જે છે ઉત્તરાયણ. ત્યારે અમદાવાદમાં આવતીકાલથી જ…

અમદાવાદના સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, SOGની ટીમે કરી તપાસ શરૂ

શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઇમેઇલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતા જ પોલીસ સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.…

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં થયો વધારો, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 7 કેસ નોંધાયા;

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 7 કેસ નોંધાયા છે. નવરંગપુરા, સરખેજ, ભાઈપુરા, હાટકેશ્વર, જોધપુરમાં કેસ નોંધાયા હતા. જેમાંથી 4 લોકોની ટ્રાવેલીંગ હિસ્ટ્રી સામે આવવા પામી છે. જેમાં જૂનાગઢ, ગોવા, કેનેડા…

અમદાવાદનો કરોડપતિ ચોર, કરોડો રૂપિયાના બે ઘર હોવા છતાં કરી 30થી વધુ એક્ટિવાની ચોરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરોડપતિ ચોરની ધરપકડ કરી હતી. આરોપી પાસે 30થી વધુ ચોરેલી એક્ટિવા મળી આવી હતી. ચોરી કરેલી આ એક્ટિવા પિરાણા પાસેના ખુલ્લા મેદાનમાં પાર્ક કરી હતી. પોલીસ તપાસમાં…

અમદાવાદ-ગાંધીનગર રિંગરોડ પરની ગપ્પા ગાર્ડન હોટલમાં બબાલ, લુખ્ખા તત્વોએ હોટલકર્મી પર છરી વડે કર્યો હુમલો;

અમદાવાદ-ગાંધીનગર રિંગરોડ પર આવેલ એક હોટલમાં માથાકૂટની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગાંધીનગર રીંગરોડ પર આવેલી ગપ્પા ગાર્ડન હોટલમાં અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડ અને સિટુ તથા તેના સાગરીતોએ…

અમદાવાદ હાઈકોર્ટે સોસાયટીમાં શ્વાનને ખડવારનારને આપી સજા, પાલડીની એક સોસાયટીમાં 2 પાડોશીનો ઝઘડો પહોંચ્યો હતો હાઈકોર્ટ;

અમદાવાદમાં પાલડી ખાતે એક સોસાયટીમાં 2 પાડોશીઓ વચ્ચે કૂતરાને ખવડાવવા બાબતે ઝઘડો થયો હતો. જે મામલે રહીશ દ્વારા અરજી કરી રજૂઆત કરી હતી કે, સોસાયટીમાં રખડતા કૂતરાની સંખ્યા વધી ગઈ…

અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ વોક વે માં સેલ્ફી લેવા જતા યશ કંસારા નામનાં યુવકનું મોત;

ઘોડાસરમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં 29 વર્ષીય યશ વિનોદભાઇ કંસારા પોતાના પરિવાર સાથે રહેતો હતો. અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. સોમવારના દિવસે યશ પોતાની પત્ની સાથે ફરવા માટે ઘરેથી…

અમદાવાદમાં 2023ના વર્ષમાં ટ્રાફિક પોલીસે 15.18 કરોડનો દંડ વસુલ્યો, ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસેથી દંડ વસુલ કર્યો;

અમદાવાદીઓ ટ્રાફિકના નિયમનુ પાલન કરવામા બેદરકાર બન્યા હોય તેવુ આ આંકડાઓ ઉપરથી જાણવા મળે છે. 2023ના વર્ષમા 15.18 કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો. જ્યારે 2 વર્ષમાં ટ્રાફિક પોલીસે 30 કરોડ…

અમદાવાદના ચાંદલોડિયામાં પ્રેમ પ્રકરણમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, હત્યારો મૃતદેહ લઈને પહોંચ્યો સોલા પોલીસ સ્ટેશન.

અમદાવાદના ચાંદલોડિયા પાસેના વિશ્વકર્મા બ્રિજ પાસે ગઈકાલે રાત્રે સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત કારમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવતીની વાત નીકળતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ…

error: