Satya Tv News

Category: અમદાવાદ

અમદાવાદમાં દારૂની મહેફીલ માણતા 7ની ધરપકડ, સ્થાનિકોએ ફરિયાદ કરતા પોલીસે રેડ કરી ઝડપ્યા;

ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે.? પોલીસને સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે વિશ્વાસ પ્લેટિનમ-1ના મકાનમાં દારૂની મહેફિલ ચાલી રહી છે, જેના આધારે પોલીસે વિશ્વાસ પ્લેટિનમ-1 ખાતે પહોંચી હતી. જ્યાં દારૂની…

અમદાવાદની 200થી વધુ ટ્રેનોનો સમય બદલાયો ,કેટલીક ટ્રેન મોડા તો કેટલીક ટ્રેનનો સમય વહેલા કરવામાં આવ્યો;

(આ ટ્રેનો સમય કરતાં વહેલા ઉપડશે ) ટ્રેન નંબર 09400 અમદવાદ આણંદ મેમૂ સ્પેશિયલ અમદાવાદથી 19.10 કલાકને બદલે 18.20 કલાકે રવાના થશે. ટ્રેન નંબર 09460 વિરમગામ અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ વિરમગામથી…

અમદાવાદમાં ફરીથી ઝડપાયું 48 લાખનું ડ્રગ્સ, સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગનું સંયુક્ત ઓપરેશન;

અમદાવાદમાં ઓનલાઈન પાર્ટી ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. વિદેશમાં બેઠેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દેશના અલગ અલગ ભાગોમાં નવી જ મોડસ ઓપરન્ડી દ્વારા ડ્રગ્સ મોકલતા હોવાનું કૌભાંડ ઝડપી પાડવામાં…

અમદાવાદના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, બિલ્ડિંગમાં પાલક અને સ્લેબ તૂટતાં 3 શ્રમિકોના મૃત્યુ;

શહેરના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના ઘટી હતી. જેમાં નિર્માણાધિન બિલ્ડિંગના બારમા માળેથી પાલક તૂટતાં 3 શ્રમિકો નીચે પડ્યા હતા. જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત…

અમદાવાદની સાબરમતી જેલ સત્તાધીશોની બેદરકારી , 3 વર્ષ સુધી જેલમુક્ત ન કરાતા હાઇકોર્ટ નારાજ;

ગુજરાત હાઇકોર્ટે આજથી ત્રણ વર્ષ પહેલા મહેસાણાના એક આરોપીને જામીન પર છોડવા હુકમ કર્યો હતો. જોકે અમદાવાદની સાબરમતી જેલના સત્તાધીશોએ હાઇકોર્ટના આદેશને પણ અવગણી અને 3 વર્ષ સુધી આરોપીને છોડ્યો…

જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર ITનો સકંજો કસાયો, મુખ્ય ઓફિસ ઉપર પણ ઇન્કમટેક્સ ત્રાટક્યું;

અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગની ટીમે 35થી 40 સ્થળોએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શહેરમાં 35થી 40 ઠેકાણાઓ પર 100થી વધુ અધિકારીઓની…

અમદાવાદના ખાનપુર દરવાજા પાસે પૈસાની લેતીદેતીમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા,

અમદાવાદના ખાનપુર દરવાજા પાસે પૈસાની લેતીદેતીમાં જાહેરમાં ખુની ખેલ ખેલાયો છે, ખાનપુરમાં ભર બજારમાં છરીના ઘા ઝીંકી સાબિર નામના એક શખ્સને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. સારવાર દરમિયાન આ વ્યક્તિએ…

અમદાવાદ મેયરની ઓફિસની નેમ પ્લેટ ભગવા રંગે રંગાઈ ! મેયરે આપ્યુ ઉપરથી વિવાદિત નિવેદન;

અમદાવાદમાં નવા મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણુંક થઇ છે. જો કે તેમણે પદભાર સંભાળતાની સાથે જ વિવાદોમાં સપડાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં મેયરની ઓફિસ બહાર ભગવા રંગની નેમ પ્લેટ લગાવવામાં આવી…

સાસુ અને પત્નીના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, યુવક ગુફરાન ગૌસીએ કર્યો આપઘાત;

અમદાવાદ શહેરના ખાનપુરમાં રહેતો યુવક ગુફરાન ગૌસીના ફરહીનબાનું સાથે લગ્ન થયા હતા. જોકે લગ્ન બાદ બંને વચ્ચે ખટરાગની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેના કારણે પોતાની પત્ની ફરહીનબાનું પોતાના પિયરમાં જ…

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાનાં કેસમાં વધારો;

અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદ બાદ અચાનક જ મચ્છર જન્ય અને પાણી જન્ય કેસમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાનાં કેસમાં વધારો થયો છે. જેમાં પાછલા મહિનાની સરખામણીએ…

error: