Satya Tv News

Category: અમદાવાદ

અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી બાદ હવે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, બે દિવસ ‘ભારે’, માછીમારોને દરિયામાં ન જવા સૂચના

કમોસમી વરસાદને લઇને વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 28 અને 29મીના રોજ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ગઈકાલે સાંજે અમદાવાદમાં…

અમદાવાદ:બાપુનગરની ભૂમિ પાર્ક સોસાયટીના રહીશોએ આખી રાત બહાર વિતાવી, લોકોએ સગા સંબંધી અને પાડોશીઓના ઘરે આશરો લીધો

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર આવેલા વિકાસ એસ્ટેટમાં બુધવારે સાંજના સમયે ભીષણ આગ લાગી હતી. વિકાસ એસ્ટેટની પાછળના ભાગે આવેલી ભૂમિ પાર્ક સોસાયટી સુધી આગ પહોંચી હતી.…

અમદાવાદ:પતિએ ગર્ભવતી પત્નીને લાતો મારતા બાળકનું ગર્ભમાં મોત

પતિએ ગર્ભવતી પત્નીને લાતો મારતા બાળકનું ગર્ભમાં મોત નિપજ્યાનો આક્ષેપ કરતી ફરિયાદ યુવતીએ પતિ સહિતના સાસરિયાં વિરૂદ્ધ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં બુધવારે રાત્રે નોંધાવી છે. અંધશ્રધ્ધામાં માનતા સાસુ પુત્ર જન્મની…

સેટેલાઈટમાં 14 લાખની ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા, પોલીસે 6.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ઘરના પાછળના દરવાજેથી ઘૂસીને ચાર જણા આખી તિજોરી લઈને ફરાર થઈ ગયા હતા સીસીટીવીમાં આરોપીઓ કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અમદાવાદમાં ચોરી અને લૂંટના બનાવો વધી…

અમદાવાદમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સની દિલ્હીની ટીમે દરોડો પાડ્યો, કરોડોની નશીલી દવાઓનો જથ્થો જપ્ત

અમદાવાદ નજીક ચાંગોદર વિસ્તારમાંથી કરોડો રુપિયાની દવાઓનો જથ્થો ઝડપાયો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સની દિલ્હીની ટીમે દરોડા પાડી આ દવાનો જથ્થો જપ્ત કર્યો છે. ઉંઘ અને પેઈનકીલરની દવાઓ નશા માટે…

અમદાવાદ: ટિકિટ વગર મુસાફરી કરતાં 32 લાખથી વધુ લોકો દંડાયા, કરોડોની આવક

આમ તો ટ્રેનમાં અનેકવાર ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પકડાતા હોય છે, પણ શું તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે આ ટિકિટ વગર મુસાફરી કરતાં મુસાફરો સામે કાર્યવાહી કરવામાં…

અમદાવાદ:ટાઈફોઈડનો ચેપ લગાડી શકે તેવું પીવાનું પાણી વેચતું ગોડાઉન સીલ

મ્યુનિ. મધ્યઝોનના ડીવાયએમસી મીહિર પટેલે મંગળવારે ખાડિયામાં આવેલા માંડવીની પોળની દેવની શેરીમાં રાજ વોટર સપ્લાયના નામે ગોડાઉનમાંથી પાણીના જગ પહોંચડાતા એકમને સીલ કર્યું હતું. લેબોરેટરી તપાસમાં આ ગોડાઉનમાં રાખવામાં આવેલા…

અમદાવાદ: આપઘાતનો મેસેજ મળતાં જ પોલીસ એક્શનમાં આવી, કલાકમાં મેનેજરને બચાવ્યો

પ્રેમ સંબંધ, ઘરેલુ ઝઘડા, કામનું ભારણ જેવા અનેક મામલે આજે લોકો આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દેતા હોય છે. લોકો આત્મહત્યા કરીને જીવન તો ટૂંકાવી દે છે, પરંતુ તેમની પાછળ તેમના…

અમદાવાદ:ગટરની સફાઇ કરતા કર્મચારીના મોત મામલે નિયમોનું ઉલ્લંઘન, સરકારની જવાબદારી છે સાધનો પૂરા પાડે: અરજદાતાનો આક્ષેપ

રાજ્ય અને દેશમાં શારીરિક રીતે ગટર સાફ કરવા બાબતે સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છત્તા અનેક મજૂરો આ રીતે ગટરની સફાઇ કરતા હોય છે. જેમાં અવાર-નવાર આવા મજૂરોના ગૂંગળાઈ જવાથી મૃત્યુ થતા…

અમદાવાદ:સગા ભાઈએ જ ભાઈનું કાસળ કાઢ્યું:બાપુનગર અનિલ મિલ વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચે મોટી બબાલ, મારામારી વચ્ચે જીવલેણ હુમલાએ ભાઈનો ભોગ લીધો

શહેરમાં ગુનાખોરી સતત વધી રહી છે, ત્યારે બાપુનગર અનિલ મિલ વિસ્તારમાં સગા ભાઈ ઉપર ભાઈએ જ હુમલો કરતાં તેનું કરુણ મોત થયું હતું. ભાઈએ જ ધોળા દહાડે ખુલ્લેઆમ જાહેરમાં ભાઈની…

error: