Satya Tv News

Category: અમદાવાદ

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તસ્કરોએ તોડ્યુ તાળું, મહત્વના દસ્તાવેજો ચોરાયાની શંકા;

આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાજનૈતિક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષિત નથી. દિવાળી વેકેશન હોય મોટાભાગના કર્મચારીઓ રજા પર છે. ત્યારે કાર્યાલયની દેખભાળ…

અમદાવાદના મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં લાગી ભીષણ આગ,લોકોમાં અફરાતફરીનો માહોલ;

અમદાવાદના મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. અચનાક સળગતુ રોકેટ કબાડી માર્કેટમાં આવી જતા આગ લાગી હતી. આગે વિકરાળ રુપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ…

અમદાવાદમાં યુવતીએ નવજાતને બહાર કાઢી પડોશના બાથરૂમની છત પર મૂકી દીધું;

શહેરના ઠક્કરબાપા નગરમાં નવજાત ભ્રૂણને ત્યજી દેવાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કર્યા વગર યુવતીએ પ્રેમી સાથે સંબંધ બાંધતા તે ગર્ભવતી થઈ હતી. યુવતીને સાતમો મહિનો ચાલી રહ્યો…

અમદાવાદમાં પડતર માંગોને લઈને BRTS બસ ડ્રાઈવર્સ હડતાળ પર, જનતાને પડી શકે છે હાલાંકી;

અમદાવાદમાં દિવાળી સમયે BRTS કર્મચારીઓની દિવાળી બગડી છે. અમદાવાદમાં BRTS બસ ડ્રાઇવરો દ્વારા દિવાળીના દિવસે જ બસો ડેપોમાં રોકી દેવાઇ છે. મહત્વનું છે કે, ભારત વિકાસ ગ્રુપમાં ચાલતી ઇલેકટ્રીક બસના…

અમદાવાદમાં માલિકની બે સગીર પુત્રીના માથામાં પાઇપના ફટકા મારી 1.76 લાખની લૂંટ કરી;

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સમર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા અભી કુમાર સિદ્ધપરા જેઓ અભિષેક એપાર્ટમેન્ટ સામે દીપમાલા કોમ્પ્લેક્સમાં જય અંબે ડેરી પાર્લર ચલાવે છે. તેમને દોઢ વર્ષ પહેલા આરોપી તુષાર ભોલેનાથ કોસ્ટીને નોકરી…

અમદાવાદમાં ઘરકંકાસમાં પિતાએ કરી દીકરીની હત્યા, પાઈપથી માર મારતા 7 વર્ષની પુત્રીનું કરૂણ મોત;

અમદાવાદમાં વસ્ત્રાલની વિનાયક સોસાયટીમાં ઘરકંકાસમાં એક માસૂમ દીકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાસ્તવમાં અહીં કોઇ બાબતે માથાકૂટ બાદ પતિએ પત્ની અને દીકરીને માર માર્યો હતો. આ તરફ પત્ની અને…

દિવાળીના તહેવારની શરૂઆત થતાની સાથે જ વિવિધ ફૂલોના ભાવમાં ઉછાળો, ગુલાબ, ગલગોટાના રેટ આસમાને;

બજારના ભાવ મુજબ 30-40 રૂપિયે કિલો મળતા ગલગોટાનો ભાવ 80 રૂપિયાએ પહોંચ્યો છે. જ્યારે 50 રૂપિયામાં મળતો ગુલાબનો હાર 100માં મળી રહ્યો છે. તો આસોપાલવનું 25 ફૂટ લાંબુ તોરણ 50…

અમદાવાદમાંથી નકલી જજને પોલીસે દબોચી લીધો નકલી જજ અમદાવાદમાં વર્ષોથી નકલી કોર્ટ ચલાવતો હતો;

મોરિસ ક્રિશ્ચિયને અગાઉ ગાંધીનગરમાં ઓફિસ ભાડે રાખી હતી. જેમાં સેક્ટર 24માં મોરિસ કિશ્ચિયને કોમ્પ્લેક્સમાં ઓફિસ રાખી હતી. ઓફિસ માલિકના જણાવ્યા મુજબ મોરિસ ક્રિશ્ચિયને 4 મહિના ઓફિસ ભાડે રાખી હતી. જે…

નોટિસ આપ્યા વિના નોકરી છોડી, અમદાવાદની કંપની લેશે કર્મચારી પાસેથી 5 લાખ રુપિયા, કોર્ટે આપ્યો આદેશ;

આ સમગ્ર મામલો અમદાવાદનો છે. જ્યાં જોન્સન કોબેન સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં મારિયા રાજપુત નામની મહિલાની નિયુક્તી થઈ હતી. મારિયાની નિયુક્તી ટ્રેની એસોસિએટ તરીકે થઈ હતી. થોડા મહિનાઓ બાદ…

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના, મોર્નિંગ વોક ઉપર નિકળેલા વૃદ્ધને હવામાં ફંગોળ્યા;

અમદાવાદ અનુપમ સિનેમા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જેમાં એક કારચાલકે મોર્નિંગ વોક ઉપર નિકળેલા વૃદ્ધને અડફેટે લીધા હતા અને એ વૃદ્ધનું ઘટના સથેલ જ મૃત્યુ થયું હતું.…

error: