Satya Tv News

Category: GUJARAT

સુરત: પાછળથી ખબર પડી કે તે મહિલા ડેપ્યુટી કલેક્ટર તો ?

નકલી આઇપીએસ, નકલી પીએસઆઇ અને હવે નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નકલી ડેપ્યુટી કલેકટરની સાથે અન્ય એક આરોપીની પણ સુરતની સલાબતપુરા પોલીસે જ્વેલર્સ વેપારી જોડે…

જુઓ આજનું રાશિભવિષ્ય: પરિવારમાં ખટરાગ, કામમાં યશ… જાણો આજે કઇ રાશિના જાતકોને થશે ફાયદા-નુકસાન.?

મેષ (અ.લ.ઈ.)દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે, અગત્યના કામકાજમાં સાવધાની રાખવી, કારણ વગરની ચિંતાઓથી દૂર રહો, આવક-જાવક સમાંતર રહેશે વૃષભ (બ.વ.ઉ.)સામાજિક કાર્યોમાં લાભ થશે,પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે,સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો.વ્યવસાયમાં સારો…

શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે થશે કાર્યવાહી,શિક્ષકો સામે પગલાં લેવા આપી સૂચના;

રાજ્યની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યસનની વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. જે બાદમાં શાળાઓમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. જોકે…

આજે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક: સેન્સ પ્રક્રિયા દરમિયાન મળેલા નામો પર કરાશે ચર્ચા

આજે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતની 26 લોકસભા બેઠકોને લઇ ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવશે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ બેઠક…

ડેડીયાપાડા આદિવાસી વિસ્તારમાં શિક્ષણની કથડેલી હાલત: ધો. 1 થી 5 માં ફક્ત એક જ શિક્ષક

કાલબી ગામે ધો.1 થી 5 માં ફક્ત એકજ શિક્ષકવિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ ભણાવતા નજરે પડ્યાSATYA TV ના કેમેરા માં કેદ ડેડીયાપાડા કાલબી ગામે ધોરણ 1 થી 5 માં ફક્ત એક શિક્ષક છે…

એકતાનગર જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવા વર્ષે વધુ ત્રણ નવા વિદેશી પ્રાણીઓની ભેટ

જંગલ સફારીમાં ત્રણ નવા વિદેશી મહેમાનોનું આગમન,ઉરાંગઉટાંગ, જેગુઆર,સફેદસિંહને જંગલ સફારીમાં લવાયાવિલુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન,સંરક્ષણ માટે પ્રતિજ્ઞાબદ્ધ,જંગલ સફારી બન્યું સિંહ,જગુઆર,ઉરાંગ ઉટાંગનો નવો ગઢ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારીમાં ૨૦૨૪ના…

સુરત : મહિધરપુરામાં 88 લાખના હીરાની લૂંટ, ફરિયાદી પોતે જ શંકાના દાયરામાં

સુરતના મહિધરપુરામાં 88 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. બાઈકચાલક શખ્સોએ અપહરણ કરીને લૂંટ કરી હોવાની વાત સામે આવી છે. જો કે, હાલ ફરિયાદી પોતે જ શંકાના…

અદાણી CNG માં 15 પૈસાનો વધારો ઝીંકાયો

નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો સતત માર પડી રહ્યો છે. અદાણીએ આ એક મહિનામાં CNG ગેસના ભાવમાં સખત વધારો ઝીંક્યો છે. અદાણી દ્વારા એક જ મહિનામાં ચોથીવાર CNG માં વધારો…

અંકલેશ્વર ઉછીના લીધેલા રૂપિયા પરત નહીં કરતા કોર્ટે એક વર્ષની સજા ફટકારી

અંકલેશ્વરમાં કોમ્યુટર કલાસીસ સંચાલકે વિદ્યાર્થીના પિતા પાસે ઉછીના લીધેલા રૂપિયા પરત નહીં કરતા કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે અંકલેશ્વરમાં કોમ્યુટર ક્લાસિક સંચાલકે વિદ્યાર્થીના પિતા પાસે ઉછીના લીધેલા રૂપિયા પરત…

ઝઘડિયા ખાતે ગટરમાં પાઇપ લાઇન જોડવાની બાબતે કાકો ભત્રીજો બાખડ્યા

ભત્રીજાએ કાકા અને પિતરાઇ ભાઇ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે બાથરુમ તેમજ ધાબાના વરસાદના પાણીની પાઇપ ગટરમાં જોડવાની વાતે કાકા અને ભત્રીજા વચ્ચે ઝઘડો થતાં પોલીસમાં ફરિયાદ…

error: