અંકલેશ્વર બાઈક ધીમી ચલાવવાનું કહી બે ઈસમોએ સિક્યુરિટી ગાર્ડને માર મારતા પોલીસ ફરિયાદ
અંકલેશ્વરના આંબોલી-ઉમરવાડા માર્ગ ઉપર જી.જી.એસ-4 પાસે બાઈક ધીમી ચલાવવાનું કહી બે ઈસમોએ સિક્યુરિટી ગાર્ડને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ અંકલેશ્વર તાલુકાના હજાત ગામના ભાથીજી ફળીયામાં રહેતો દીપક રતિલાલ વસાવા પાનોલી…