Skip to main content

Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર:ને.હા.પરની તાપી હોટલ પાસેથી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો,બાતમીદાર વોન્ટેડ

સુરતથી ચોરી થયેલ ટેમ્પોમાંથી દારૂનો જથ્થો ઝડપાયોને.હા.પરની તાપી હોટલ પાસેથી ટેમ્પો ઝડપાયોટેમ્પો તપાસ કરતા દારૂની બોટલો મળી આવીસુરત ગ્રામ્ય પોલીસના PSIના બાતમીદાર વોન્ટેડકુલ 9.15 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર બી…

આગામી તહેવારને ધ્યાને રાખી પોલીસ દ્વારા કોમ્બિંગ, ભરૂચ, અંકલેશ્વર દહેજ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ, 225 પોલીસકર્મીઓ જોડાયા;

રક્ષાબંધન અને જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પોલીસકર્મીઓને અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ એલર્ટ રહેવાની સૂચના આપી હતી. જે અંતર્ગત ગઈકાલ રાતથી આજ સવાર સુધી…

અંકલેશ્વર : નાગલ ગામે જામેલ શ્રવણીયા જુગારમાં પોલીસે પાડયો ભંગ, 3 ઝડપાયા

અંકલેશ્વરના નાગલ ગામે જામી શ્રાવણિયા જુગાર મહેફિલ અંકલેશ્વર તાલુકા પોલીસે રંગ પાડયો ભંગ જુગાર રમતા 3 ઝડપાયા અન્યો ફરાર તાલુકા પોલીસે ગુનો નોંધ હાથ ધરી કાર્યવાહી અંકલેશ્વરના નાગલ ગામે જામેલ…

અંકલેશ્વર બે મકાનોને નિશાન બનાવી ડોલર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 76 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર

અંકલેશ્વર તાલુકાનાં બે અલગ અલગ ગામોમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી ડોલર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 76 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર તાલુકાનાં તસ્કરો…

અંકલેશ્વર: ફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા લાયન્સ સર્કલનું લોકાર્પણ

ગોલ્ડન એપાર્ટમેન્ટ સ્થિત લાયન્સ સર્કલનું લોકાર્પણફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા લોકાર્પણગોબર કાછડિયાન હસ્તે શ્રીફળ વધેરી લોકાર્પણ કરાયુંAIA પ્રમુખ,સભ્યો તેમજ આમંત્રિતો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોલ્ડન એપાર્ટમેન્ટ સ્થિત લાયન્સ…

અંકલેશ્વર: અંકલેશ્વર બી ડિવિઝન પી.આઈ રિક્ષા ચાલકોને થતી હેરાન ગતિ નહીં કરવા માટે રિક્ષા ચાલકોએ રજૂઆત

રિક્ષા ચાલકોએ કરી રજૂઆતબી ડિવિઝન પી.આઈને કરી રજૂઆતટ્રાફિકને અડચણરૂપ ન થાય તેવી ખાતરી અંકલેશ્વર બી ડિવિઝન પી.આઈ. વી.યુ.ગડેરિયાને પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને થતી હેરાન ગતિ નહીં કરવા માટે રિક્ષા ચાલકોએ…

અંકલેશ્વર:રોટરી કલબ ઓફ દ્વારા લારી-ગલ્લા ધારકોને છત્રીનું કર્યું વિતરણ

રોટરી કલબ ઓફ દ્વારા છત્રીનું વિતરણલારી-ગલ્લા ધારકોને છત્રીનું વિતરણઅંકલેશ્વર પ્રમુખ,સભ્યો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર રોટરી કલબ ઓફ દ્વારા છાંયડો પ્રોજેકટ અંતર્ગત લારી-ગલ્લા ધારકોને છત્રીનું વિતરણ કર્યું સામાજિક સેવાના ક્ષેત્રમાં અગ્રેસર રોટરી…

અંકલેશ્વર:ને.હા.પર માંડવા ટોલ નાકા પાસેથી શંકાસ્પદ ભંગારનો જથ્થો મળી આવ્યો,ચાર ઈસમોની ધરપકડ

માંડવા ટોલનાકા પાસેથી ભંગારનો જથ્થો મળ્યોભંગારના જથ્થો સાથે ચાર ઈસમોની કરી ધરપકડટેમ્પામાંથી 5330 કિલો શંકાસ્પદ ભંગારનો જથ્થો મળ્યોકુલ 6.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર…

અંકલેશ્વર:શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિતે ઉદ્દઘાટન સાથે સુંદરકાંડનું આયોજન કર્યું

શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિતે ઉદ્દઘાટનપોલીસ મથક ખાતે સુંદર કાંડનું આયોજનDYSP ના હસ્તે ઉદ્દઘાટન કરાયુંPI,PSI,પોલીસ સ્ટાફ સહિત પરિવારજનો ઉપસ્થિત અંકલેશ્વર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે બી ડિવિઝન પોલીસ મથક ખાતે…

અંકલેશ્વર:જૂના દીવા ગામના ફળિયાના માર્ગ પરથી ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા

દીવા ગામની સ્ટ્રીટ લાઇટ નીચે ચાલે છે જુગારધામજુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યાકુલ 10 હજારના મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જૂની દીવા ગામના રાઠોડ ફળિયામાં માર્ગ ઉપર…

error: