Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર: પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો

પ્રોહિબિશન એક્ટના ગુનાનો મામલોઆરોપીને પંચાટી બજાર ખાતેથી ઝડપી પાડ્યોઆરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કોસંબા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીની પંચાટી બજાર…

અંકલેશ્વર: લઘુ ઉદ્યોગ ભારતી ભરુચ જિલ્લા અને ગવર્મેન્ટ દ્વારા ઉદ્યોગ સંવાદનું આયોજન

લઘુ ઉદ્યોગ ભારતી ભરુચ જિ.દ્વારા સંવાદ યોજાયોડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ઉદ્યોગ સંવાદ યોજાયોભરુચ જિલ્લા,ગવર્મેન્ટ દ્વારા ઉદ્યોગ સંવાદનું આયોજનનાના ઉદ્યોગોને વિકાસ મળે તે મુદ્દે ચર્ચા વિચારણાવિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ રહ્યા ઉપસ્થિત લઘુ…

અંકલેશ્વર ટોલ નાકા પાસેથી ટેમ્પોમાં ભરેલ શંકાસ્પદ ભંગારનો જથ્થો મળી આવ્યો,

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ નાકા પાસેથી ટેમ્પોમાં ભરેલ શંકાસ્પદ ભંગારનો જથ્થો મળી ચાર ઈસમોને 6.64 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા…

અંકલેશ્વર:દીવી ગામમાં રહેતા બુટલેગરને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો

દીવી ગામમાં રહેતા બુટલેગરની ધરપકડદારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યોવિદેશી દારૂની 32 નંગ બોટલ મળી આવીબુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દીવી ગામમાંથી વિદેશી…

અંકલેશ્વર: કોસમડી ગામની સફેદ કોલોનીમાં પાર્ક કરેલ રિક્ષાની ચોરી કરી વાહન ચોરો ફરાર

કોસમડી ગામની કોલોનીમાંથી રિક્ષાની ચોરીનો મામલોપોતાના ઘરની સામે પાર્ક કરી રિક્ષાની ચોરીચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ2.40 લાખની રિક્ષાની ચોરી કરી ફરારCCTV ફૂટેજ મેળવી ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના કોસમડી…

અંકલેશ્વર યુવા મિત્ર મંડળ દ્વારા 60મો રક્તદાન કેમ્પ યોજાયો

યુવા મિત્ર મંડળ દ્વારા 60મો રક્તદાન કેમ્પ યોજાયોGIDCમાં આવેલ માનવ મંદિરના હૉલ ખાતે યોજાયોયુવા મિત્ર મંડળ સહિતના સભ્યો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ માનવ મંદિરના હૉલ ખાતે યુવા મિત્ર મંડળ…

અંકલેશ્વર:પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરાયું

પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટનચિરાગ દેસાઇના હસ્તે રિબિંગ કટિંગ કરી ઉદ્દઘાટનPI,PSI, આમંત્રિતો,પોલીસ જવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.…

અંકલેશ્વર: નરાધમ પાડોશીએ બાળકીને રમવા બોલાવી તેની સાથે આચર્યું દુષ્કર્મ

GIDCમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી3 વર્ષની બાળકી સાથે નરાધમે કર્યું દુષ્કર્મપરિવારજનો દ્વારા બાળકીને સારવાર અર્થે ખસેડાઇપોલીસને જાણ થતા GIDC પોલીસે ગુનો નોંધાયોઆરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા અંકલેશ્વર જીઆઈડીસીમાં 3 વર્ષની બાળકી…

અંકલેશ્વર જીઆઈડીસીમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના બનતા ચકચાર મચી

અંકલેશ્વર જીઆઈડીસીમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતના રહેણાક…

અંકલેશ્વર:ગુજરાત સરકાર દ્વારા યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે ઉદઘાટન

UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે ઉદઘાટનટેકનૉલોજી,માઇક્રોબાઓલોજીનું ઉદઘાટન કરાયુંવિદ્યાર્થી મિત્રો,અતિથિઓનું કર્યું સ્વાગતઅધ્યાપકગણ,કર્મચારી ગણમાં અનેરો આનંદ જોવા મળ્યો ગુજરાત સરકારના શુભ હસ્તે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે ડિપાર્ટમેંટ ઓફ કોમ્પુટર…

error: