Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર :કેબલ બ્રીજ પાસેના ખેતરમાંથી ચોરી થયેલ મોબાઇલ સાથે ઈસમ ઝડપાયો

માંડવા ગામના ખેતરમાં થઈ ચોરીમોબાઈલ ફોન સાથે એક ઈસમને ઝડપાયોરેલ્વે સ્ટેશન પાસેથી 1 ઈસમને ઝડપી પાડ્યો૯ હજારના મોબાઈલ ફોનની થઈ ચોરીપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના માંડવા ગામની સીમમાં…

અંકલેશ્વર રીશ્રમ ફાર્મ પાસેથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોની કરી ધરપકડ

અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમાં આવેલ પરીશ્રમ ફાર્મ પાસેથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય એક ફરાર થઇ ગયો હતો ભરૂચ જીલ્લા પોલીસ…

અંકલેશ્વર સહીત જીલ્લાવાસીઓએ બિપોરજોય વાવાઝોડા બાદ શાકભાજીના ભાવમાં વધારો મોંઘવારીનો માર સહન કરવાનો વારો

ટામેટા, ભીંડા સહિતના શાકભાજીના ભાવ ૧૦૦ને પાર અંકલેશ્વર એપીએમસીમાં વિવિધ શાકભાજીના ભાવ વધારો થતા જ ગૃહિણીઓનું બજેટ ફરી ખોરવાશે મોંઘવારીની હરણફાળ વચ્ચે દુધના ભાવ બાદ બીપોરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં શાકભાજીના…

અંકલેશ્વર:GIDCમાં આવેલ જોગર્સ પાર્ક ગાર્ડન આજથી 5 દિવસ બંધ

GIDC જોગર્સ પાર્ક ગાર્ડન 5 દિવસ માટે બંધગાર્ડનનું સમારકામ કરવાનું હોવાથી બંધગૌરી વ્રતમાં જ કેમ બંધ કર્યું ?તેવા સવાલો ઉઠ્યા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જોગર્સ પાર્ક ગાર્ડનને આજથી પાંચ દિવસ માટે…

ભરૂચ જિલ્લા ટ્રાફિક ની માં નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક ડ્રાઇવ.

40 ની ગતિ મર્યાદાથી વધુ ચાલતા વાહનો પર દંડનીય કાર્યવાહી ભરૂચ માં નર્મદા મૈયા બ્રિજ પર અવારનવાર અકસ્માતોના વધતા બનાવોને રોકવા ગતરોજ ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા જિલ્લા પોલીસવડા ડો.…

ભરૂચ : ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત

ભૂત મામાની ડેરી પાસે ફરી સર્જાયો અકસ્માતકાર ચાલકે બાઇકને અડફેટેમાંઅડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત ભરૂચથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક…

નર્મદા મૈયા બ્રિજ પર થયેલ અકસ્માતને લઈને જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાની સ્થળ મુલાકાત

સલામતીનાં ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહનચાલકો ૪૦ કિ.મી/કલાકની ઝડપે જ વાહન હંકારી શકશે: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાભરૂચ: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ નર્મદા મૈયા બ્રિજ પર એસ ટી સહીત અન્ય…

મિયાવાકી જંગલો અંગે યુવાનોમાં જાગૃતિ લાવવા ‘નેચર ટ્રેલ’ યોજાય.

અંકલેશ્વરની પેરેડાઇઝ ઇન્ડિયા સંસ્થા અંતર્ગત ઇકો ટ્રેલ યોજાઈ હતી. સંસ્થાના પર્યાવરણ પ્રેમી એવા અમિત રાણાના માર્ગદર્શન થકી ભરુચ અને અંકલેશ્વર ગ્રુપના તમામ સભ્યોને મિયાવાકી પદ્ધતિ થી ઉછેરેલા એવા અર્બન જંગલો…

અંકલેશ્વર સંસ્કારધામ સોસાયટી પાસેથી જુગારધામ ઝડપાયું

સંસ્કારધામ સોસાયટી પાસેથી જુગારધામ ઝડપાયુંકોસમડી ગામના મોરા ફળીયા ઝડપાયું1360નો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વરના કોસમડી ગામના મોરા ફળીયા સ્થિત સંસ્કારધામ સોસાયટી પાસેથી જુગારધામ ઝડપાયું હતું. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો…

અંકલેશ્વર: અભ્યાસ કરતી આદિવાસી છાત્રા પર આચાર્યે શારીરિક અડપલાં કરતાનો કિસ્સો બહાર આવ્યો

શાળાનો એક આશ્રર્યચકિત કિસ્સોઆચાર્યે કર્યા હતા શારીરિક અડપલાંઆચાર્ય વિરુદ્ધ નોંધાવી ફરિયાદપોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી અંકલેશ્વર તાલુકાની એક સરકારી શાળામાં નવા શૈક્ષણિક સત્રના આરંભે જ ધોરણ 8 માં અભ્યાસ…

error: