અંકલેશ્વર:ચાલી રહેલા ગેરકાયદેસર માટીનું ખન્ન પર તંત્ર દ્વારા દરોડા,૧.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત
કરારવેલમાં ગેરકાયદેસર ચાલી રહ્યું છે માટી ખન્ન૧.૨૫કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથધરીપાંચ માટી ભરેલ હાઈવા મળી આવ્યાઆકસ્મિક રેડ કરતા ભુમાફીયાઓ નાસભાગ મચી અંકલેશ્વર તાલુકાના કરારવેલ ગામમાં ચાલી રહેલ ગેરકાયદેસર માટી…