અંકલેશ્વર પનામા સ્ક્વેર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી થયેલ બાઈક સાથે એક ઈસમની ધરપકડ
અંકલેશ્વરના પ્રતિન ચોકડી પાસે આવેલ પનામા સ્ક્વેર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી થયેલ બાઈક સાથે બી ડીવીઝન પોલીસે એક ઈસમને અંસાર માર્કેટમાં આવેલ મદીના મસ્જીદ પાસેથી ઝડપી પાડ્યો હતો વડોદરાના વાસણા ટી.પી.રોડ…