Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર તાલુકા પોલીસે સેંગપુર ગામના કુવાળી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામના કુવાળી ફળિયામાં રહેતો બુટલેગર હસમુખ નરોત્તમ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો…

અંકલેશ્વર:હોટલ પર પાણી લેવા જતાં શ્રમિક પર વાયર પડયો, કરંટ લાગતાં મોત

ગુજરાત રાજયમાં ભર ઉનાળામાં મોસમનો મિજાજ બદલાયો છે ત્યારે કેટલાય સ્થળોએ ઝડપી પવનો ફૂંકાઇ રહયાં છે. ભરૂચ જિલ્લામાં ભારે પવનના કારણે વીજવાયર તુટી જવાથી એક શ્રમજીવીનું મોત થયું છે. અંકલેશ્વર…

અંકલેશ્વર GIDCમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સમસ્યાઓના સમાધાન અંગે સેમીનાર યોજાયો

અંકલેશ્વર GIDCમાં સમાધાન અંગે સેમીનાર યોજાયોનવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે સેમીનાર યોજાયોનેહલ ગઢવીએ સમાધાન અંગે રજુ કર્યું વક્તવ્યAIAના પ્રમુખ સહીત આમંત્રિતો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે સામાજિક…

અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગ પર થઇ લાખોની લૂંટ,લૂંટારાઓ થયા પલાયન

અંકલેશ્વરની ભૂત મામાની ડેરી પાસે થઇ લાખોની લૂંટએક્ટિવાની ડેકીમાંથી 45લાખ રૂ.લઇ 4 લુંટારાઓ ફરારDYSP તથા LCBનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહુચ્યોફરિયાદીનો જવાબ લઈ દરેક સ્થળોએ કરી નાકાબંધીપોલીસે નાકાબંધી કરી વધુ…

અંકલેશ્વર: મોતને ઘાટ ઉતારેલ યુવાનના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

અંકલેશ્વરમાં અંદાડા ગામમાં થયેલ મોતનો ખુલાસોયુવાનને મારામારી મોતને ઘાટ ઉતારવાના મામલોગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ કન્યાશાળા પાસે શ્રી સાંઈરામ હોટલમાં પનીરની સબ્જી નહિ આપી યુવાનને…

અંકલેશ્વર GIDCની કંપનીના SS સ્પેરપાર્ટ સ્ટ્રક્ચર સહિત હજારોની ચોરી સાથે આરોપીને ઝડપી પાડ્યો અંકલેશ્વર GIDC કંપનીમાં SS સ્પેરપાર્ટ સ્ટ્રક્ચરની ચોરી૭૨ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરારઅગાઉ ભંગારી સહીત બે ઇસમોને…

અંકલેશ્વર જુના બોરભાઠા બેટ ગામના નાળા પાસે કોઈ ઈસમ નો મૃતદેહ મળી આવ્યો

અંકલેશ્વરના જુના બોરભાઠા પાસે મળ્યો મૃતદેહગામના નાળા પાસે ઝાડીઓમાંથી મળ્યો મૃતદેહપોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યોમૃતકના મૃતદેહને ઉતારી PM અર્થે ખસેડીમૃતકના વાલી વારસાની શોધખોળ હાથ ધરી અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ…

અંકલેશ્વરની GIDC પોલીસે બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસેથી ચાર જુગારીઓ ઝડપી પાડ્યા

અંકલેશ્વર GIDC પોલીસે 4જુગારીઓ ઝડપી પાડ્યાબેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસેથી ઝડપાયા જુગારીયારોકડ સહીત 10હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની બાજુમાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા…

અંકલેશ્વર : સારંગપુર ગામે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરાયું. અંકલેશ્વરના સારંગપુર ગામે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરાયું. તાલુકા પંચાયત સભ્ય અને સરપંચના અધ્યક્ષ સ્થાને કરાયું ઉદ્ઘાટન. સબ નેશનલ હ્યુમનાઇઝેશન નિમિતે કરાયું ઉદ્ઘાટન…

અંકલેશ્વર : C J કંપનીની છત ઉપરથી નીચે પટકાયેલા શ્રમજીવીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત

અંકલેશ્વર કંપનીમાં કામદારનું મોત છત પરથી નીચે પટકાતા થયું મોત GIDCની CJ કંપનીમાં બની ઘટના GIDC પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વર GIDCની રુફ ટોપ બનાવતી કંપનીની છત ઉપરથી કોઈ અગમ્ય…

error: