Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર:ભગાડી જનાર યુવાનના કાકા સહીત ત્રણ ઈસમો ભાઈ-બહેનને માર માર્યો,પોલીસ ફરિયાદ નોંધી

અંકલેશ્વરમાં ભાઈ-બહેનને માર મારી ફરિયાદ નોંધાઈકાકા સહીત ત્રણ ઈસમોએ માર માર્યોલોખંડના પાઈપ,લાકડીના સપાટા વડે માર માર્યોGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાં નગર સ્થિત દુર્ગા…

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઓવર બ્રીજ પર અકસ્માત સર્જાયો,દંપતી ઈજાગ્રસ્ત અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પર અકસ્માતવાહન ચાલકેને પહુંચી ઈજાઓઅકસ્માતમાં દંપતીને ઈજાઓ પહોંચીઅંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડ્યાબી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી…

અંકલેશ્વર ગામમાં માથાકૂટ થતા ઝઘડામાં ઇસમે આધેડની પથ્થર મારી હત્યા કરતા ચકચાર મચી

અંકલેશ્વરના સંજાલી ગામમાં માથાકૂટ થતા ઝઘડોપથ્થર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ફરારઈજાગ્રસ્તને ખરોડની વેલ્ફેર હોસ્પિટલ ખસેડાયોહાજર તબીબે ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યાપોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના સંજાલી…

અંકલેશ્વર ૧૫ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પિતરાઈભાઈ જ અપહરણ કરી ભાગી જતા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ૧૫ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પિતરાઈભાઈ જ અપહરણ કરી ભાગી જતા જી.આઈ.ડી.સી.પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રહેતી ૧૫…

અંકલેશ્વરમાં કાંસિયા ગામેથી કિશોરીને ભગાડી જનાર આરોપીને ઝડપી પાડ્યો

અંકલેશ્વરમાં કિશોરીને ભગાડેલ આરોપીની ધરપકડઅંકલેશ્વરથી શોધી આરોપીની મેળવી માહિતીપોક્સો એક્ટના ગુના સંદર્ભે આરોપીની ધરપકડપોલીસે વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના કાંસિયાગામમાંથી ગુમ થયેલી સગીરાને તથા આરોપીને અમદાવાદથી અંક્લેશ્વર શહેર એ…

અંકલેશ્વર વસાહતમાં પ્રદુષિત પાણીના નિકાલ માટે ઓવર ગ્રાઉન્ડ પાઈપલાઈનના આર્થિક ભારણના મુદ્દે કચવાટ

પ્રદુષિત પાણીના નિકાલ માટે ઓવર ગ્રાઉન્ડ પાઈપલાઈનના આર્થિક ભારણના મુદ્દે કચવાટઓવરહેડ પાઈપલાઈનના મુદ્દે સ્થાનિક ઉદ્યોગકારોમાં નારાજગીઆગામી તા.૩૧ મે પહેલા ઓવર ગ્રાઉન્ડ પાઈપલાઈનની કામગીરી પુર્ણ કરવાની છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ…

અંકલેશ્વર તુલસી સ્ક્વેર સામે ઇક્કો ચાલકે એકટીવા સવારને અડફેટે લેતા પુત્રનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર તુલસી સ્ક્વેર સામે ઇક્કો ચાલકે એકટીવા સવારને અડફેટે લેતા પુત્રનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું જયારે માતાને ઇંજાઓ પહોંચી હતી અંકલેશ્વરના રામેશ્વર વિલા ખાતે રહેતા…

અંકલેશ્વર કોસમડી નજીક આવેલ પેટ્રોલપંપ પર જાહેરમાં ફાયરિંગ કરાયું

અંકલેશ્વર આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર અંકુર પટેલની મુશ્કેલીઓ ફરી વધી છે.લાયસન્સ વાળી રિવોલ્વરથી 22 મહિના પેહલા મિત્રએ હવામાં કરાયેલા ફાયરિંગમાં SOG એ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.…

ભરૂચ એલસીબીએ દહેજથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં શંકાસ્પદ ભંગાર ભરીને આવેલ આઈસર ટેમ્પો ચાલક સહીત ત્રણ ઈસમોને ભંગાર અને ટેમ્પો મળી કુલ ૭.૫૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઈશર ટેમ્પો નંબર-જી.જે.૧૬.એ.યુ.૪૨૨૧માં દહેજથી ભંગાર ભરી ત્રણ ઈસમો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે…

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 નિલેશ ચોકડી પર બે ટ્રક વચ્ચે અકસ્માત

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર નીલેશ ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા આજરોજ ટ્રેલર નંબર-જી.જે.૧૨.બી.ડબ્લ્યુ.૯૩૫૧નો ચાલક અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યો હતો તે…

error: