Satya Tv News

Category: અંકલેશ્વર

ભરૂચ : વેજલપુર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 4 જુગારીઓની પોલીસે કરી અટકાયત

ભરૂચનાં વેજલપુર વિસ્તારમાં જુગાર રમતા ચાર ઇસમોને ક્રાઇમ બ્રાંચે હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા. ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ દશામાના મંદિર…

અંકલેશ્વર : એ ડિવિઝન પોલીસે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની કરી ધરપકડ

અંકલેશ્વર શહેર પોલીસે સર્વોદય ચોકડીથી રીક્ષા ભરેલ દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે…

કોંગ્રેસના જંબુસરના ધારાસભ્ય ઉપર હુમલો

કોંગ્રેસના જંબુસરના ધારાસભ્ય ઉપર હુમલો થવાની ઘટના સામે આવી છે,અમોદ માં નીકળેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં આ હુમલો થયો હતો અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલ રણા ના ઇશારે હુમલો થયાનું સોલંકીએ…

ખેડૂતોની દિવાળી સુધરી : વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેમાં અંકલેશ્વરના પુનગામને એકરે ₹ 1.67 કરોડનો આર્બીટ્રેશન એવોર્ડ જાહેર કરાયો

પુનગામના ખેડૂતોને 142ની જગ્યાએ 640 પ્રતિ ચો.મીનો એવોર્ડ અપાતાં 34 ખેડૂતોમાં હવે ખરી દિવાળીની ખુશી પ્રસરી ગઈ છે. આજે ખેડૂતોએ રૂબરૂ મળી ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્યો, મહામંત્રી, પ્રદેશ…

અંકલેશ્વર – ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો, વાંચો કેટલી ટ્રેનને થઈ અસર

અંકલેશ્વર – ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતા મુખ્ય ડાઉન લાઈન મુંબઈ-અમદાવાદ-દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર 2.30 કલાકથી ઠપ અંકલેશ્વર – ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતા મુખ્ય ડાઉન લાઈન મુંબઈ-અમદાવાદ-દિલ્હી…

અંકલેશ્વર : સારંગપુરના પદ્માવતી નગરમાં મકાન બહાર પાર્ક કરેલ 3 કારના સાયલેન્સરની ચોરી, CCTVમાં કેદ તસ્કરો…

એક સાથે 3 જેટલી ફોર વ્હીલર કારમાંથી રૂપિયા 1.60 લાખના સાયલેન્સરની ચોરી થઈ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર નજીક પદ્માવતી નગરમાં પાર્ક કરેલ 3 જેટલી ફોર વ્હીલર કારના સાયલેન્સરની ચોરી કરનાર…

અંકલેશ્વર : ભડકોદ્રા ગામ નજીક ગોડાઉનમાં આગ, ભંગારનો જથ્થો બળીને ખાખ થયો

અંકલેશ્વર ભડકોદ્રા ગામ નજીક રીગલ એપાર્ટમેન્ટ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટે-ગોટા નજરે પડ્યા હતા. અંકલેશ્વર ડી.પી.એમ.સીના…

અંકલેશ્વર : એ ડીવીઝન પોલીસે જુગાર રમતા નવ જુગારીયાઓને ઝડપી પાડ્યા

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ઝેનીથ સ્કુલ પાછળ આવેલ ઘનશ્યામ નગરમાંથી જુગાર રમતા નવ જુગારીયાઓને ૧.૯૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો…

અંકલેશ્વર : જૂની દિવી ગામમાંથી 9 ફૂટ લાંબો મહાકાય અજગર ભારે જહેમત બાદ પકડાયો

અંકલેશ્વરના જૂની દીવી ગામમાં અજગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટનો માહોલ છવાયો હતો. જેની જાણ ગ્રામજનોએ દયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમીએ મહાકાય અજગરને પકડી પાડી વન વિભાગને હવાલે કર્યો હતો. અજગર પકડાઈ જતા…

error: