Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર : રાજપીપળા રોડની મંગલદીપ સોસાયટીમાં બિલ્ડીંગ પરથી નીચે પટકાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર મોતબિલ્ડીંગ પરથી નીચે પટકાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોતGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ મંગલદીપ સોસાયટીમાં અગમ્ય કારણોસર બિલ્ડીંગ પરથી પટકાયેલ…

અંકલેશ્વર ગડખોલ બ્રિજ નીચેના દબાણો કરાશે દૂર

શહેરના બ્યુટિફિકેશન અંગે ઉદ્યોગકારો અને તંત્ર વચ્ચે ચર્ચા વિચારણા અંકલેશ્વરના ગડખોલ બ્રિજ, વાલિયા ચોકડી બ્રિજ તથા અન્ય વિસ્તારોનું લોક ભાગીદારીથી બ્યુટીફીકેશન કરવામાં આવશે. પ્રોજેકટના પ્રથમ ચરણમાં જુના નેશનલ હાઇવે પર…

અંકલેશ્વરમાં યુવા મિત્ર મંડળ દ્વારા ભવ્ય નવરાત્રિનો આયોજન

અંકલેશ્વર GIDCમાં ગરબા રસિકો મન મુકીને ગરબે ધૂમ્યાં અંકલેશ્વરમાં હવે નવરાત્રીનો ખરો રંગ જામ્યો હોય તેવું વાતાવરણ દરેક ગરબા ગ્રાઉન્ડ પર નજરે જોવા મળ્યું હતું. યુવક-યુવતીઓ ગરબાના અને સંગીતના તાલે…

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા પૌરાણિક મંદિરે ભક્તિનો ભીડ ઉમટી રહી છે

ભરૂચમાં પાતાળકૂવામાં બિરાજમાન સિંધવાઇ માતાનું મંદિર બન્યું ભરૂચના શકિતનાથ વિસ્તારમાં આવેલાં પાતાળકુવામાં સિંધવાઇ માતાજી બિરાજમાન હતાં અને હાલમાં માતાજીને મંદિરમાં સ્થાપિત કરાયાં છે. હાલ ચાલી રહેલાં નવરાત્રીના પર્વ દરમિયાન સિંઘવાઇ…

અંકલેશ્વર : નેશનલ હાઈવે પર મોટાલી પાટીયા નજીક બાઈક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો

અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયોઅકસ્માતના પગલે બાઈક સવારનું ઘટના સ્થળે જ મોતશહેર પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ આરંભી અંકલેશ્વર નેશનલ હાઈવે પર મોતાલી પાટીયા નજીક આઈસર ટેમ્પો ચાલકે…

આજથી નવલા નોરતાનો પ્રારંભ માઇ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે

મંદિરમાં સૌ પ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતીભરૂચમાં આવેલું મંદિર 52મી શક્તિપીઠ આજથી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે માઇ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી…

અંકલેશ્વરમાં યુનિયન બેંકમાં થયેલી લૂંટમાં મુખ્ય આરોપીને આશરો આપનારો એક ઈસમ ઝડપાયો

પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારુઓને ઝડપી પાડ્યા હતાપોલીસે મુખ્ય આરોપીને આસરો આપનાર ઈસમ પકડાયો અંકલેશ્વરની યુનિયન બેંકમાં ધોળે દહાડે પાંચ જેટલા લૂંટારુઓએ હથિયારો સાથે ત્રાટકી રૂ.44 લાખ ઉપરાંતની લૂંટ કરીને…

અંકલેશ્વર : GIDC નવજીવન ગ્રાઉન્ડ ખાતેથી 1.27 લાખની રોકડ સાથે બુટલેગર ઝડપાયો

અંકલેશ્વર GIDC વિદેશી દારૂ સાથે એક લાખની રોકડ ઝડપાયભરૂચ LCB પોલીસે નવજીવન ગ્રાઉન્ડ ખાતેથી બુટલેગરને ઝડપી પાડ્યોઅંકલેશ્વર GIDC પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર GIDCમાં આવેલ RCL જૂની…

અંકલેશ્વર : મીરાનગરથી 8 મહિના પહેલા ગુમ થયેલી 9 વર્ષીય બાળકીની ચોક્કસ માહિતી આપનારને CBIએ 5 લાખના ઈનામની કરી જાહેરાત

અંકલેશ્વર મીરાનગરથી 8 મહિના પહેલા ગુમ થયેલી 9 વર્ષીય રુકસારની તપાસ કરી રહેલી સીબીઆઈએ માહિતી આપનારને 5 લાખના ઈનામની જાહેરાત કરી છે. આ અંગે ભરૂચ જિલ્લા પોલીસે પણ રુકસારની શોધમાં…

હાંસોટ : અલવા ગામે ભયજનક વણાક પર અજાણ્યા વાહન ચાલકે સ્કૂટર ને અડફેટે લઇ ફરાર

હાંસોટ તાલુકાના અલવા ગામે અકસ્માતઅજાણ્યા વાહન ચાલકે સ્કૂટર ને અડફેટે લઇ ફરાર1 જ મહિનામાં અકસ્માતનો પાંચમો બનાવ બનવા પામ્યો હાંસોટ તાલુકા ના અલવા ગામે ભયજનક વણાક પર અજાણ્યા વાહન ચાલકે…

error: