Satya Tv News

Category: ભરૂચ

આછોદ ગામમાં પત્ની સાથે જમવાની બોલાચાલીમાં આછોદના 38 વર્ષીય પતિએ ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન મોત;

આમોદ તાલુકાના આછોદ ગામમાં એક દુःખદ ઘટના સામે આવી છે. નવી નગરી વિસ્તારમાં રહેતા 38 વર્ષીય લક્ષ્મણ રમેશભાઈ રાઠોડે ઝેરી દવા પી લેતા તેમનું મોત નિપજ્યું છે. ઘટના 16 મી…

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી, નાવિકોની સતર્કતાથી 32 વર્ષીય યુવકનો જીવ બચ્યો;

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બ્રિજ નીચે માછીમારી કરી રહેલા નાવિકોની સતર્કતાથી યુવકનો જીવ બચી ગયો છે. ગોકુલનગરમાં રહેતા 32 વર્ષીય યુવકે બ્રિજ પરથી…

ધુળેટી પર્વે નર્મદા નદીમાં સુરક્ષા વ્યવસ્થા વિના લોકોનું જોખમી સ્નાન, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ.?

રંગોના તહેવાર ધુળેટીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી નર્મદા નદીના કિનારે સ્નાન માટે એકત્રિત થયા. નદીનું પાણી ઘણું ઊંડું હોવા છતાં લોકો બેફિકર બનીને સ્નાન કરતા જોવા મળ્યા. કેટલાક લોકો તો…

ભરૂચ જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું, સવારથી જ 33 ડિગ્રી તાપમાન, સાંજે 39 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા;

ભરૂચમાં ગરમીનો પ્રકોપ હવામાન વિભાગની આગાહી મુજબ સાંજ સુધીમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે ગરમીનો પ્રકોપ રહેશે. ઉત્તર-પશ્ચિમના પવનો…

પવિત્ર રમઝાન માસમાં ભરૂચના ભઠિયારવાડમાં બે માળના મકાનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહિ;

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયારવાડમાં એક બે માળના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પવિત્ર રમઝાન માસ દરમિયાન બનેલી આ ઘટનાએ વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી. મકાનમાં અચાનક લાગેલી…

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીતનો ભરૂચમાં પણ જશ્નનો માહોલ, હાથમાં તિરંગા અને ઢોલ-નગારાના તાલે લોકોએ કરી ઉજવણી;

ટીમ ઈન્ડિયાએ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે ભરૂચ જિલ્લામાં જીતની ઉજવણીનો માહોલ જામ્યો હતો.નાના-મોટા સૌ લોકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર નીકળી પડ્યા હતા. ઢોલ-નગારાના તાલે લોકોએ નૃત્ય…

નર્મદા નદીમાંમોતની છલાંગ લગાવનાર મહિલા, સુરત અડાજણની રહેવાસી નીકળી;

નર્મદા નદીમાંમોતની છલાંગ લગાવનાર મહિલાના કોઈ સગડ હજુ સુધી મળ્યા નથી. મૃતક મહિલાના પર્સ અને ચાવીના આધારે પરિવારે ઓળખ કરતાં તે સુરતના અડાજણમાં રહેતી 57 વર્ષીય પ્રિતિ પારેખ હોવાની વિગતો…

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક મહિલાએ મોતની લગાવી છલાંગ, નાવિકોની મદદથી મહિલાની શોધખોળ જારી;

ભરૂચ નર્મદા નદી પર આવેલો નર્મદા મૈયા બ્રિજ જાણે સુસાઇડ પોઇન્ટ બની ગયો હોય તેમ અનેક લોકો ત્યાંથી મોતની છલાંગ લગાવે છે.આજે 5 મી માર્ચના રોજ પણ એક સુરત માંડવી…

ભરૂચના દહેજ SEZ-2માં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ;

ભરૂચના દહેજ SEZ-2માં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી.…

ભરૂચ શહેરમાં મોટી દુર્ઘટના, સ્ટેશન રોડ પર બાઈક સવાર વૃક્ષ નીચે દબાયો, ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યો જીવ;

ભરૂચ શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ એક મોટી દુર્ઘટના સામે આવી છે. સ્ટેશન રોડ પર આવેલા બોમ્બે શોપિંગ સેન્ટર નજીક ગઈકાલે રાત્રે એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. દુર્ભાગ્યે તે…

error: