Satya Tv News

Category: ભરૂચ

ભરૂચ:રાજયના ચૂંટણીપંચ દ્વારા ઈવીએમ અને વીવીપેટની ચકાસણી અંતર્ગત લોકસભા બેઠક

રાજયના ચૂંટણીપંચ દ્વારા લોકસભા બેઠકEVM,વીવીપેટની ચકાસણી અંતર્ગત બેઠકપોલીસ બંદોબસ્ત વચ્ચે મશીનોની ચકાસણી શરૂતમામ મશીનોની ચકાસણી ૨૦થી વધુ દિવસ ચાલશે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે રાજયના ચૂંટણીપંચ દ્વારા ઈવીએમ અને…

ભરૂચ: ત્રણ મહિનાથી પગાર ચુકવવામાં નહિ આવતા શ્રમિકોએ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચમાં માય લિવેબલ પ્રોજેકટ શરૂ100થી વધુ શ્રમિકો સફાઈ કામગીરીમાં જોતરાયાશ્રમિકોને ગુજરાન ચલાવવા ભારે મુશ્કેલી પડીજાગૃત નાગરિકોએ નાયબ કલેકટરને આવેદન ભરૂચમાં માય લિવેબલ પ્રોજેકટ અંતર્ગત શહેરના 40 કિલોમીટરના જાહેર રસ્તાઓની સાફ…

અંકલેશ્વર:ભરૂચની કોલેજ ઓફ ફાર્મસી,અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા આયોજનઅંકલેશ્વર પા.ના ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરાયુજાહેર માર્ગ પર કચરો નહીં ફેંકવા વિદ્યાર્થીઓની અપીલ ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત…

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાઠોડ સમાજના લોકોએ આદિવાસી સમાજના નેજા હેઠળ આવેદન આપ્યું

ભાડભૂત ગામ ખાતે મારામારીનો બનાવરાઠોડ,મિસ્ત્રી સમાજના વચ્ચે મારા-મારીમિસ્ત્રી,માછી સમાજ દ્વારા હુમલો કરાવ્યોઆરોપીઓ વિરુદ્ધ 307 ની કલમ કરી એડઆરોપીઓ સામે કાર્યવાહી કરવાની કરી માંગઆદિવાસી સમાજના નેજા હેઠળ આપ્યું આવેદન ભરૂચના ભાડભૂત…

ભરૂચ મનુંબરવાલા મુન્સી સ્કુલના પટાંગણામાં ફાયર સેફ્ટી મોક્ડ્રીલ માટેનુ આયોજન કરાયું

મનુંબરવાલા મુન્સી સ્કુલના પટાંગણામાં મોક્ડ્રીલમુન્સી સ્કુલ,ઇનર વ્હીલ ઓફ દ્વારા મોક્ડ્રીલભરુચનુ ફાયર સેફ્ટી મોક્ડ્રીલ માટેનુ આયોજનનુકશાન કઇ રીતે અટકાવું તેવું પ્રેક્ટીકલ મોકડ્રીલપ્રિન્સીપાલ,શિક્ષકો,વિધાર્થીઓએ નિહાર્યુ મોકડ્રીલ ભરૂચ મનુંબરવાલા મુન્સી સ્કુલના પટાંગણામાં મુન્સી સ્કુલ…

ભરૂચ : શહેરના અવાવરા કુવામાં 40 વર્ષીય યુવાન પડી ડૂબી જતા મોત

ભરૂચ શહેરમાં અવાવરા કુવામાં પડતા યુવાનનું મોત આલી હરિજન વાસ નજીક બની ઘટના 40 વર્ષીય યુવાનનું ડૂબી જતા થયું મોત ભરુચ શહેરના આલી હરીજનવાસ વિસ્તારમાં આવેલ અવાવરુ કૂવામાં પડી જતા…

ભરૂચ:દહેજ રેલ્વે કંપનીના BDR સેલના કર્મચારીઓ તમામ મુદ્દાના નિરાકરણ માટે ઉતર્યા ભૂખ હડતાળ પર

BDR સેલના કર્મચારીઓ ભૂખ હડતાળ પરરેલ્વેકોલોની પાસે કામદારોએ હડતાળ કરી શરૂકંપની તરફથી ઓછું વેતન આપવાના આક્ષેપોકર્મચારીઓની માંગણીનો ઉકેલ આવે તેવી માંગ ભરૂચ-–દહેજ રેલ્વે કંપનીના BDR સેલમાં કામ કરતા કર્મચારીઓને મેનેજમેન્ટ…

ભરૂચ:કોઠી ફળિયાના એક વૃદ્ધની હત્યાનો મામલો,પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ

ઝાડેશ્વરમાં કોઠી ફળિયામાં મારમારીનો મામલોવૃદ્ધના મૃત્યુ બાદ હત્યાનો ગુનો નોંધાયોપોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ ભરૂચના ઝાડેશ્વર ગામે કોઠી ફળિયામાં રહેતા વૃદ્ધે દસ વર્ષની બાળકી સાથે દુસ્કર્મ આચર્યું હોવાની શંકા રાખી…

ભરૂચ:રાણા સમાજ પરિવારના દ્વારા ભક્તેશ્વર હોલ ખાતે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ,શિક્ષણ કીટ અપાઈ

ભક્તેશ્વર હોલ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમરાણા સમાજ પરિવારના દ્વારા વિતરણ કાર્યક્રમસમાજના તારલાઓને ઇનામ,શિક્ષણ કીટ અપાઈશિશુ 1થી12,કોલેજના વિદ્યાર્થીઓને ઇનામો અપાયા અખિલ ભારત રાણા સમાજ પ્રેરિત ભરૂચ શહેર સોસાયટી વિસ્તાર રાણા સમાજ…

ભરૂચ:એમ.એ પટેલ પેટ્રોલ પંપની ઓફિસના કર્મચારીઓના ખિસ્સામાંથી વકરો લઈ અજાણ્યો ઈસમ રફુચક્કર

M .A પટેલ પેટ્રોલ પંપના કર્મચારીઓને ઉંઘ પડી મોંઘીરાત્રી દરમિયાન કર્મચારીઓના કપાયા ખિસ્સાઅજાણ્યા શખ્સ 50000 રૂપિયા લઈ રફુચક્કરસમગ્ર ઘટના પેટ્રોલ પંપ માં લાગેલા CCTV માં કેદ ભરૂચ શહેરના સ્ટેશન રોડ…

error: