Satya Tv News

Category: ભરૂચ

ભરૂચ : પાંચબત્તી પાસે સવારે CNG કારમાં આગ,અચાનક કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

ભરૂચ પાંચ બત્તી સર્કલ પર કારમાં લાગી આગ.અચાનક કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલસબનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહીંધક્કો લગાવી માર્ગની બાજુમાં કરતા પહેલા જ કાર લોક થઇઆગની ઘટનામાં કાર ચાલક…

ભરૂચ : કુંભારિયા ઢોળાવો વિસ્તારમાં પીવાના પાણીમાં અળસિયા નીકળતા સ્થાનિકોમાં રોષ

ભરૂચમાં પીવાના પાણીમાં અળસિયા નીકળતા રોષપશ્ચિમ વિસ્તારમાં પાલિકા દ્વારા અપાતા પાણીમાં અળસિયાસ્વાસ્થ્ય સાથે ચેડા કરાઈ રહ્યા હોવાના રોષ કર્યા વ્યક્ત ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલિકા દ્વારા પૂરા પાડવામાં પીવાના પાણીમાં…

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા પૌરાણિક મંદિરે ભક્તિનો ભીડ ઉમટી રહી છે

ભરૂચમાં પાતાળકૂવામાં બિરાજમાન સિંધવાઇ માતાનું મંદિર બન્યું ભરૂચના શકિતનાથ વિસ્તારમાં આવેલાં પાતાળકુવામાં સિંધવાઇ માતાજી બિરાજમાન હતાં અને હાલમાં માતાજીને મંદિરમાં સ્થાપિત કરાયાં છે. હાલ ચાલી રહેલાં નવરાત્રીના પર્વ દરમિયાન સિંઘવાઇ…

ભરૂચ : કામ કરતી વેળા મસ્તી કરતા કામદારને મળ્યું મોત

ભરૂચ GIDCની મેટલ ફાસ આઈ કંપનીની ઘટનાકામ કરતી વેળા મસ્તી કરવી કામદારને પડી ભારેC ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથધરી ભરૂચ જીઆઈડીસી માં કેટલાક કામદારોને ચાલુ કામ દરમિયાન…

ભરૂચ : બાળકોનું અપહરણ કરતી ગેંગના વહેમમાં હુમલાઓની ઘટના અંગે પોલીસનું કડક વલણ

ભરૂચમાં અપહરણ કરતી ગેંગના વહેમમાં કરી મારામારીઅફવાથી દોરાઈ નિર્દોષોને માર મારનાર સામે ગુનો દાખલ29 લોકો સામે બે અલગ અલગ ગુના દાખલ કરાયાપીડિતોને બચાવવાનો પ્રયાસ કરનાર પોલીસપોલીસ ઉપર હુમલો કરનાર સામે…

ભરૂચ : બાળકો ઉપાડવા આવતી મહિલા ટોળકીને લોકોએ ઝડપી પાડી ટીપી નાખી

ભરૂચમાં APMC ખાતે બાળકો ઉઠાવતી ગેંગની મહિલાઓ ટીપાઈવિવિધ વિસ્તારોમાં બાળકો ઉઠાવતી ટોળકી સક્રિય થઈ હોવાની ચર્ચામહિલાઓએ બાળકો ઉઠાવતી ગેંગની મહિલા ટોળકીને લાફા વાળી કરી ભરૂચમાં છોકરા ઉપાડવા આવતી ટોળકી હોવાનો…

આજથી નવલા નોરતાનો પ્રારંભ માઇ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે

મંદિરમાં સૌ પ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતીભરૂચમાં આવેલું મંદિર 52મી શક્તિપીઠ આજથી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે માઇ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી…

અંકલેશ્વરમાં યુનિયન બેંકમાં થયેલી લૂંટમાં મુખ્ય આરોપીને આશરો આપનારો એક ઈસમ ઝડપાયો

પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારુઓને ઝડપી પાડ્યા હતાપોલીસે મુખ્ય આરોપીને આસરો આપનાર ઈસમ પકડાયો અંકલેશ્વરની યુનિયન બેંકમાં ધોળે દહાડે પાંચ જેટલા લૂંટારુઓએ હથિયારો સાથે ત્રાટકી રૂ.44 લાખ ઉપરાંતની લૂંટ કરીને…

ભરૂચ : સુકન્યા યોજનાએ રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવી બાળકીઓને યોજનાનો લાભ આપવા સફળ થયું

સુકન્યા યોજના હેઠળ દીકરીઓને પાસબુક વિતરણ કરવામાં આવ્યું.વડાપ્રધાનના 72માં જન્મદિવસે 7272 દીકરીઓને યોજનાનો અપાયો લાભગુજરાતમાં સુકન્યા યોજનામાં ભરૂચ જીલો ત્રીજા નંબરે 1હજાર ખાતા થી શરૂ થયેલી સુકન્યા યોજના માં ભરૂચ…

અંકલેશ્વર : GIDC નવજીવન ગ્રાઉન્ડ ખાતેથી 1.27 લાખની રોકડ સાથે બુટલેગર ઝડપાયો

અંકલેશ્વર GIDC વિદેશી દારૂ સાથે એક લાખની રોકડ ઝડપાયભરૂચ LCB પોલીસે નવજીવન ગ્રાઉન્ડ ખાતેથી બુટલેગરને ઝડપી પાડ્યોઅંકલેશ્વર GIDC પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર GIDCમાં આવેલ RCL જૂની…

error: