Satya Tv News

Category: ભરૂચ

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી ઇકોની ટક્કરે બાઇક ચાલકનું મોત

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામના માતંગી પેટ્રોલ પંપ પાસે ઇકો કાર ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારી હતી. જેમાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું. મૂળ મહારાષ્ટ્રના અને…

ભરૂચ-હાંસોટમાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિનાં મોત

ભરૂચ નેશનલ હાઇવે તેમજ હાંસોટમાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં. ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર નબીપુર પાસે અજાણ્યા વાહને રાહદારીને અકસ્માત સર્જી મોત નીપજાવ્યું હતું. જેમાં…

ફિંગર પ્રિન્ટ આપવા પોલીસ સ્ટેશનમાં ગયો તો આરોપી સટ્ટાના કેસમાં પકડાયો

દહેજ મરીન પોલીસે ગત બુધવારે જુગારનો કેસ કર્યો હતો. જેમાં સિસ્ટમમાં ક્ષતિન કારણે એક આરોપીના ફિંગર પ્રિંન્ટ લેવાના બાકી હોય તેને પોલીસ સ્ટેશને બોલાવાયો હતો. જે મોબાઇલમાં ક્રિકેટ પર ઓનલાઇન…

જંબુસર : ભાગોળના મકાનમા છાપો મારી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પડ્યો

જંબુસરના મગણાદી ભાગોળના એક મકાનમા છાપો મારી દારૂ ઝડપ્યો વિદેશી દારૂ તથા બિયર નો રૂપિયા ૮૬૨૦૦ નો જથ્થો ઝડપી પાડયો પોલીસે દારૂ મંગાવનાર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

શિનોર : સેગવા મુકામે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરાઇ,ભાજપ કાર્યકરોનો સ્નેહમિલન કાર્યક્રમ

શિનોરમાં સેગવા મુકામે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરાઇ શિનોર તાલુકા ભાજપ કાર્યકરોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા પાયાના ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ગુજરાત સ્થાપના દિન નિમિત્તે,શિનોર…

ભરૂચ : પંડિત ઓમકારનાથ ઠાકોર ટાઉન હોલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં “સંગીત સંધ્યા” કાર્યક્રમ

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ભરૂચ ખાતે સંગીત સંધ્યા યોજાઈ પંડિત ઓમકારનાથ ઠાકોર ટાઉન હોલ ભરૂચ ખાતે સંગીત સંધ્યા જિલ્લા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં “સંગીત સંધ્યા” કાર્યક્રમ યોજાયો ગુજરાત સ્થાપના દિન નિમિત્તે…

વાલિયા તાલુકાના ભમાડીયા ગામની સગર્ભાને પ્રસુતિ પીડા ઉપાડતા  108ની ટીમે માર્ગમાં જ  પ્રસુતિ કરાવી હતી 

વાલિયા તાલુકાના ભમાડીયા ગામની સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડી હતી. 108 એમ્બ્યુલન્સને કોલ કરાતા વાલિયાની 108 ઇએમટી હિતેશ પરમાર અને પાઇલોટ વિજેન્દ્ર સોલંકી પ્રસૂતાને લઈ ઝઘડિયા સેવારૂરલ જવા નીકળી હતી. જોકે…

પૂણામાં બાળકી પર રેપ- હત્યા કેસમાં 15 દિવસમાં જ ચાર્જશીટ

પૂણામાં રોડ પર પરિવાર સાથે સૂતેલી 4 વર્ષની બાળકીને રાત્રિના સમયે ઉપાડી જઇ રેપ અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરી હત્યા કરવાના કેસમાં આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ હતી. પોલીસે 15…

ભરૂચ : હવે ભરૂચ નગર પાલિકામાં આવતી તમામ ડ્રેનેજની સફાઈ કરશે રોબોટ

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મશીન હોલની સાફ સફાઈ અંદર ગ્રાઉન્ડ ડ્રેનેજના મેન્ હોલ મશીન હોલની સાફ સફાઈ માટે રોબોટ અત્યાધુનિક સોલરઓપ રેટેડ મશિન હોલ રોબોટ ભરૂચ નગરપાલિકાને આપ્યું…

આમોદ : સરભાણ ગામે 2.40 લાખ મેટ્રિક ટન માટી કૌભાંડમાં ગુનો નોંધાવવા DDOનો આદેશ

આમોદમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ટીમે ફેબ્રુઆરીમાં સ્થળ તપાસ કરી તપાસ કરી ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કરતા કૌભાંડ આચરાયું હોવાનું ખૂલ્યું શનિવાર સુધીમાં ફોજદારી ગુનો નોંધી રિપોર્ટ કરવા TDOને જણાવાયું સરપંચો ગાંધીનગર…

error: