જંબુસર :સરદારપુરા રામેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં શ્રી રામકથાનો પ્રારંભ કરાયો
જંબુસરમાં શ્રી રામકથાનો પ્રારંભ કરાયોરામેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં કર્યોકથા પ્રારંભ કરી કળશયાત્રા પોથીયાત્રા યોજાઈયોજાયેલ કથામાં ગ્રામજનો હાજર રહ્યા જંબુસર તાલુકાનું સરદારપુરા ગામ જ્યાં હાલ ક્ષત્રિય અને રાઠોડ પરિવાર વસવાટ કરે…