જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઈ રાશિના જાતકોનો દિવસ સારો રહેશે.? કોનો ખરાબ જશે જાણો રાશિફળ;
મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે તેમજ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી અને કારણ વગરની ચિંતાઓથી દૂર રહો, આવક-જાવક સમાંતર રહેશે વૃષભ (બ.વ.ઉ.)વૃષભ જાતિના લોકોને સામાજિક કાર્યોમાં લાભ થશે…