જુઓ આજનું રાશિભવિષ્ય: કઈ રાશિના જાતકોનો કેવો દિવસ રહેશે? જાણો રાશિફળ;
મેષ (અ.લ.ઈ)જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય તેમજ કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું, વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે વૃષભ (બ.વ.ઉ)પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય અને આવક-જાવકનું…