જુઓ આજનું રાશિ ભવિષ્ય: પૈસે ટકે ખિસ્સું ભારે રહેશે, આ રાશિના જાતકોને ફળશે આજનો દિવસ;
મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે તેમજ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી તેમજ કારણ વગરની ચિંતાઓથી દૂર રહો, આવક-જાવક સમાંતર રહેશે વૃષભ (બ.વ.ઉ.)સામાજિક કાર્યોમાં લાભ થશે અને પારિવારિક પ્રવૃત્તિથી…