Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ડભોઇમાં મહુડી ભાગોળ બહાર જનતા નગર ખાતે પીવાના પાણીથી વંચિત ન રહે તે માટે નગરપાલિકા કચેરી ખાતે બહેનોએ રજૂઆત કરી

ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મહુડી ભાગોળ બહાર જનતા નગર ખાતે પીવાના પાણીની જૂની લાઈનમાંથી ગંદુ પાણી આવતું હોય, નવી લાઈનમાં કનેક્શન જોઈન્ટ કરી પાણીની સમસ્યા દૂર કરવા વિસ્તારના લોકો પીવાના…

સાપુતારા ઘાટમાં કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત, 4 લોકો કાળનો કોળિયો બની જતા અરેરાટી મચી

ડાંગ જિલ્લામાં આજે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સાપુતારા ઘાટમાં કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા 4 લોકો કાળનો કોળિયો બની ગયા હતા. ગાંધીનગર પાસિંગની ક્રેટા કાર…

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં થયો વધારો, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 7 કેસ નોંધાયા;

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 7 કેસ નોંધાયા છે. નવરંગપુરા, સરખેજ, ભાઈપુરા, હાટકેશ્વર, જોધપુરમાં કેસ નોંધાયા હતા. જેમાંથી 4 લોકોની ટ્રાવેલીંગ હિસ્ટ્રી સામે આવવા પામી છે. જેમાં જૂનાગઢ, ગોવા, કેનેડા…

એકતા નગર ખાતે સરદાર પટેલની વિશ્વની વિરાટ પ્રતિમાએ ધુમ્મસની ચાદર ઓઢી લીધી હોય એવુ દ્રશ્ય સર્જાયું હતું.

સરદાર પટેલની વિશ્વની વિરાટ પ્રતિમાએ ધુમ્મસની ચાદર ઓઢી એકતાનગર માં પણ આજે ઝીરો વિઝિબિલીટીનો માહોલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ધુમ્મસ એટલું ગાઢ હતું કે સરદારની પ્રતિમા પણ દેખાતી નહોતી ઠન્ડી…

અમદાવાદનો કરોડપતિ ચોર, કરોડો રૂપિયાના બે ઘર હોવા છતાં કરી 30થી વધુ એક્ટિવાની ચોરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરોડપતિ ચોરની ધરપકડ કરી હતી. આરોપી પાસે 30થી વધુ ચોરેલી એક્ટિવા મળી આવી હતી. ચોરી કરેલી આ એક્ટિવા પિરાણા પાસેના ખુલ્લા મેદાનમાં પાર્ક કરી હતી. પોલીસ તપાસમાં…

સુરતમાં રેલવે ગરનાળામાં ગર્ડર તોડી ટ્રક ફસાઈ, વાહનોની લાંબી લાઈન લાગી, નોકરી-ધંધે જનારા અટવાયા

સુરતમાં રેલવે સ્ટેશન નજીક આવેલા ગરનાળામાં એક લોડિંગ ટ્રક ફસાઈ ગઈ હતી. ભારે વાહન માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડીને આ ટ્રક ફસાઈ હતી. સવારે બનેલી આ ઘટનાને લઈને નોકરીએ અને…

ડભોઇ તાલુકાના કનાયડા ગામે નવીન શાળા બનાવવા માટે ભૂમિ પૂજન કરાયુ

ડભોઇ તાલુકાના કનાયડા ગામે આવેલી પ્રાથમિક શાળા નું મકાન છેલ્લા ઘણા વર્ષોથી જર્જરીત થઈ ગયું હતું. વિદ્યાર્થીઓને બેસવામાં તકલીફ પડતી હતી. અને માત્ર પાંચ ઓરડા હતા .તે અંગે વિકાસ પુરુષ…

વાગરા ગ્રામ પંચાયત કચેરીને કંસાઈ નેરોલેક પેન્ટ્સ કંપનીએ રંગ રોગાન કરાવ્યુ;

વાગરા ના અરગામા કેમીકલ એસ્ટેટ માં આવેલ કંસાઈ નેરોલેક પેન્ટ્સ કંપની સી.એસ.આર પ્રવૃત્તિ સારી રીતે કરી રહી છે.કંપની દ્વારા આસપાસ ના ગામો સહિત ભરૂચ જિલ્લા માં શૈક્ષણિક, સામાજિક તેમજ આરોગ્ય…

અમદાવાદ-ગાંધીનગર રિંગરોડ પરની ગપ્પા ગાર્ડન હોટલમાં બબાલ, લુખ્ખા તત્વોએ હોટલકર્મી પર છરી વડે કર્યો હુમલો;

અમદાવાદ-ગાંધીનગર રિંગરોડ પર આવેલ એક હોટલમાં માથાકૂટની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગાંધીનગર રીંગરોડ પર આવેલી ગપ્પા ગાર્ડન હોટલમાં અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડ અને સિટુ તથા તેના સાગરીતોએ…

સુરતમાં લેડીઝ ટોઇલેટમાં ઘૂસ્યો હતો વૃદ્ધ, નશાની હાલતમાં બાળકી સાથે કર્યા અડપલા;

સુરતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, એક વૃદ્ધને માર મારી રહેલી મહેલા નજરે પડે છે. પરંતુ આ મહિલા એક માતા છે અને જે તે વૃદ્ધને…

error: