Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર: જૂના કાંસિયાથી વિદેશી દારૂનું કટિંગ કરતા બે ઈસમોની ધરપકડ,અન્ય 1 ફરાર

જૂના કાંસિયાથી માંડવા પાસે દારૂનું કટિંગવિદેશી દારૂની 105 નંગ બોટલ કરી કબ્જે3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાડહેલી ગામના બે ઈસમોની ધરપકડઅન્ય એક ઈસમ ફરાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જૂના કાંસિયાથી…

ભરૂચ:9 મી ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની પણ ઉજવણી

રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની પણ ઉજવણી9મી ઓક્ટો.વિશ્વ ટપાલ દિવસની ઉજવણી10મી ઓક્ટો.નાણાકીય સશક્તિકરણની ઉજવણી11મી ઓકટોબરે ફિલાટલી ડે ની ઉજવણી કરાશે12 ઓક્ટોબરે મેઈલ ડે નિમિત્તે લેટર બોક્સ લગાવશે13 મી ના રોજ વીમા પોલિસીઓ…

ભરૂચ કુંભારિયા ઢોળાવમાં આસો નવરાત્રિની માટલી તૈયાર કરવામાં કારીગરો કામે લાગ્યા

કુંભારિયા ઢોળાવમાં નવરાત્રિની તૈયારી શરૂનવરાત્રીની તૈયારીઓમાં કુંભારો લાગ્યા કામેમાટલીની અવનવી ડિઝાઇન,શણગારની માંગ ઉઠી ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રીની ઉજવણીને લઇ માં જગદંબાની આરાધના માટે ગરબારૂપી માટલીઓમાં પણ અવનવી ડિઝાઇન અને શણગારની…

સુરતના પાસોદરા ખાતે સર્વ સમાજની બેઠક મળી કમિટીની રચના બાદ લવ મેરેજના કાયદા સુધારા અંગે રજૂઆત

સુરતના પાસોદરા ખાતે સર્વ સમાજની બેઠક મળી૧૮૨ ધારાસભ્ય અને ૨૬ સાંસદોને કમિટી મળીલવ મેરેજના કાયદા સુધારા અંગે રજૂઆત૩૨ જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત સરદાર પટેલ સેવા દળની આગેવાની સુરતના પાસોદરા…

જંબુસર:મહાપુરાના માજી સરપંચે ડીજીવીસીએલ પર કર્યા આક્ષેપ.

મહાપુરાના સરપંચે DGVCL પર કર્યા આક્ષેપઈરીગેશન કનેક્શન માટે DGVCLમાં કરી માગણીસુરેશ દ્વારા DGVCLસામે કરાયા આક્ષેપ’ટ્રાન્સફોર્મર મુકાય તેવી ધરતીપુત્ર સુરેશની માંગ જંબુસર તાલુકાના મહાપુરાના માજી સરપંચ સુરેશ ડાહ્યા પટેલ તેમનું ઢાઢર…

ડભોઇ:બેંકના મેનેજર અને ઓફિસર ઉપર ખોટી સહીઓ કરી અનઓપરેટ ખાતામાંથી કરોડોની ઉચાપત કર્યાનો ગુનો

6 માસ માટે બેન્કિંગ કામ માટે પ્રતિબંધઅનઓપરેટ ખાતામાંથી કરોડોની ઉચાપતકરોડોની ઉચાપતમાં એક આરોપીની ધરપકડઅન્ય બે આરોપીની પોલીસે કાર્યવાહી હાથ ધરી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક હેડ ઓફિસ ડભોઇના જનરલ મેનેજર, આસિસ્ટન્ટ…

ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા બાદ શાળાની બસના ડ્રાઇવરે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે હાથ ધરી તપાસ

સોશિયલ મીડિયા સંબંધ કેટલી હદે ઘાતક પુરવાર થઈ શકે છે તેનો ખૂબ જ ધૃણાસ્પદ અને ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. કેશોદ શહેરમાં આવેલી ખાનગી શાળાની ધોરણ 10ની વિદ્યાર્થીની પર શાળાના…

સુરતમાં મોબાઈલ એસેસરીઝના વેપારીની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, બે બાઈક વચ્ચેની ટક્કરની અત્યંત સામાન્ય તકરારમાં કર્યો વાર;

રાજસ્થાનના વતની અને સુરતમાં મોબાઈલ એસેસરીઝના વેપારી મુલાજી ચૌધરી પર્વત ગામ પાસે મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવે છે. 8 ઓક્ટોબરના રોજ તે પીઠના ભાગે ચપ્પુ વાગેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. ઇજાગ્રસ્તને…

અરવલ્લીમાં 35 વર્ષીય યુવક ભૂવાજીથી જાણીતા સાગર દેસાઈનુ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યુ;

અરવલ્લી જિલ્લાથી સમાચાર આવી રહ્યા છે કે, એક 35 વર્ષીય યુવક સાગર દેસાઈનુ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યુ છે. મોડાસાના ધોલવાણી ગામના સાગર દેસાઈ નામના યુવાનને હ્રદયરોગનો હુમલો આવતા મોત…

નવરાત્રીમાં વરસાદની કરવામાં આવી છે આગાહી, 17થી 19 વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈ વરસાદની શક્યતા;

ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિવાદ લઈ લીધી છે. ચોમાસાની વિદાય છતાં નવરાત્રીમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 17…

error: