Satya Tv News

Category: ગુજરાત

સુરતના ખટોદરામાં જમવા મુદ્દે ઝઘડો કરી દીકરાએ 85 વર્ષની માતાને માથામાં મારી કરી હત્યા;

મૂળ ઓડિશાના વતની 85 વર્ષના બંગાલી વૃંદાવન બીસ્વાલ તેના પુત્ર ગાંધી બિસ્વાલ અને પુત્રવધુ સાથે રહેતી હતી. પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો. પુત્રવધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ…

વલસાડમાં દુષ્કર્મ બાદ યુવતીની હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલર, છેલ્લા 25 દિવસમાં કરી 5 હત્યા;

વલસાડના પારડીમાં દુષ્કર્મ બાદ યુવતીની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી સિરિયલ કિલર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વાપી રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા આ ખૂંખાર આરોપીની ક્રાઈમ કુંડળી પોલીસના તપાસમાં ખૂલ્લી છે.…

ગુજરાતી અભિનેતા મલ્હાર અને પૂજાની સંગીત સેરેમનીમાં ગુજરાતી ગીતો પર ઝૂમી ઉઠ્યાં મલ્હાર-પૂજા;

ગઈ રાતે મલ્હાર અને પૂજાની સંગીત સેરેમની યોજાઈ હતી. સંગીત સેરેમનીમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા ગજાના કલાકારો અને ફિલ્મી સીતારાઓએ હાજરી આપી હતી. તમામ લોકો સંગીતના તાલે ઝૂમ્યા હતા.મલ્હાર અને…

અંકલેશ્વર જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલા ઘરેણાં પડાવી ફરાર

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી,ચેઇન મળી 6 તોલા ઘરેણાં પડાવી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.વિસ્તારમાં રહેતા હર્ષાબેન…

અંકલેશ્વર એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ ,લખો નો મુદામાલ કબ્જે

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રૂપિયા 7 લાખથી વધુની કિંમતના એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.આ મામલામાં પોલીસે રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ…

રાજકોટમાં 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત;

રાજકોટમાંથી દુખદ અહેવાલ સામે આવ્યા છે. 11 વર્ષના માસૂમનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના વિજય પ્લોટ વિસ્તારમાં રહેતો દેવરાજ કારેલીયા નામના 11 વર્ષના બાળકનું અચાનક…

અમદાવાદમાં દારૂડિયા ઓડી ચાલકે અનેક વાહનોને મારી ટક્કર, બાદમાં ગાડીમાં બેસીને જ સિગરેટના કસ મારયો;

અમદાવાદના આંબલી-બોપલ રોડ પર ઓડી કાર ચાલકે અકસ્માત સર્જયો છે. નબીરાએ ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કાર ચાલક નશાની હાલતમાં હતો,…

ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ, લોકોને ગરમી-બફારામાંથી રાહત, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન;

ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ગુજરાતમાં ઘણા સ્થળો તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયુ છે. ગુજરાતમાં આજથી તાપમાનમાં વધુ ઘટાડો થશે. ગુજરાતના લોકોને ગરમી-બફારામાંથી રાહત મળશે. હવામાન વિભાગે આજથી…

25 નવેમ્બર: આજથી વડોદરા નેશનલ હાઇવે-48 પર ટોલમાં વધારો;

વડોદરા: નેશનલ હાઇવે-48 પર ટોલમાં વધારો થયો છે. કરજણ-ભરથાણા ટોલ પ્લાઝનાં દરમાં વધારો. કાર માટેનો દર રૂ.105થી વધીને રૂ.155 કરાયો. મીની બસ માટેનો દર રૂ. 180થી વધારી રૂ.270 કરાયો. બસ…

દહેજ- સાયખાં ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ ની ફાળવણીમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપો..!!!!

જીઆઇડીસી ના એમ.ડી રાહુલ ગુપ્તાની ભૂમિકા સામે તપાસ કરવા વડાપ્રધાન સમક્ષ રાવ પ્લોટ ની હરાજી થકી ફાળવણી નહિ થતા સરકારી તિજોરી ને કરોડો નું નુકશાન : રાજ અજીતસિંહ,(ખેડૂત અગ્રણી) દહેજ…

error: