Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસની ગાઈડલાઈન, વીમા પોલિસી, ફાયરસેફ્ટી, CCTV, પાર્કિંગ ફરજિયાત;

અમદાવાદના લગભગ 50 પાર્ટી પ્લોટ ઉપરાંત ફાર્મ હાઉસ અને ક્લબમાં ગરબાના આયોજનો થઈ રહ્યા છે. આયોજન પોલીસ પરમિશન માટે ફાયર સેફ્ટી ગવર્મેન્ટ ઓથોરાઈઝ ઇલેક્ટ્રિશિયન અને આર્ટિસ્ટનું સંમતિપત્ર તેમજ સીસીટીવી, પાર્કિંગ…

રાજકોટમાં હાર્ટએટેક કેસમાં ચિંતાજનક વધારો,450થી વધુ કેસો નોંધાયા;

આ બાબતે રાજકોટ જીલ્લા કલેક્ટર પ્રભવ જોષી દ્વારા આજે રાજકોટ કલેક્ટર ઓફીસ ખાતે ગરબા આયોજકો, આઈએમએનાં ર્ડાક્ટર, રેડક્રોસનાં ર્ડાક્ટર, મેડીકલ કોલેજનાં ર્ડાક્ટર, સાંસદ સભ્યની હાજરીમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વાગરા:વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઈ,વન્ય પ્રાણીઓ વિશે વિદ્યાર્થીઓને સમજણ અપાઈ..

વન વિભાગ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈવન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે સ્પર્ધા યોજાઈવિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ અપાયાવન્ય પ્રાણીઓ વિશે વિદ્યાર્થીઓને સમજણ વાગરા તાલુકાના મુલેર ગામ સ્થિત પ્રાથમિક મિશ્રશાળા ખાતે વન વિનાગ દ્વારા…

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં JCB પર બેન્ડ સાથે નીકળી ભેંસની સ્મશાનયાત્રા

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં એક ભેંસની અંતિમયાત્રા મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. આ અનોખો રિવાજ દેશમાં પહેલીવાર જોવા મળ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સેંકડો સ્થાનિક…

વાગરા નગર ખાતે આવેલ શૌર્ય યાત્રા કૌમી એખલાસ તેમજ શાંતિપૂર્ણ માહોલ માં સંપન્ન

ખડ ખંડાલી તેમજ પહાજ ગામે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા શૌર્યયાત્રા નું સ્વાગત વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ ની કેન્દ્રીય યોજના પ્રમાણે હિન્દુ યુવાનો માં પોતાના પૂર્વજોના પરાક્રમ નું ગૌરવ થાય તેમજ…

અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આખલાનું દ્વંદ્વ,બાઇક ચાલકને હવામાં ફંગોળ્યો

અંકલેશ્વર શહેરમાં રખડતા પશુઓનો આતંક વધી રહયો છે. થોડા સમય પહેલાં જીઆઇડીસી વિસ્તારમાં સર્વિસ સ્ટેશનની બહાર ઉભેલાં યુવાનને પાછળથી આવેલાં આખલાએ ભેટી મારતાં તે ઉછળીને નીચે ફંગોળાયો હતો. રખડતા પશુઓનો…

સુરતમાં ગરબા રમતા 28 વર્ષીય રાજ મોદીનું હાર્ટ એટેકથી મોત, નવરાત્રી બાદ અભ્યાસ અર્થે જવાનો હતો લંડન;

સુરતનો 28 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે…

અંકલેશ્વરમાં સરકારી હૉસ્પિટલ શોભાના ગાઠિયા સમાન,જનતા ઈમરજન્સીમાં વખતે જાય તો ક્યાં જાય ?

ભરુચીનાકા પાસે સર્જાયો અકસ્માતહોસ્પિટલ શોભાના ગાઠિયા સમાન રહ્યુંઅકસ્માતમાં મહિલા,બાળકને ઈજાગરસ્તહોસ્પિટલ બંધ હોવાથી તેઓને હાલાકી વેઠવી પડીઈમરજન્સી સમયે ક્યાં જવું તેવા સવાલો ઉઠ્યા અંકલેશ્વરમાં ગતરોજ રાતે મહિલા અને બાળકને અકસ્માત નડતાં…

અંકલેશ્વર: ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કના 52માં સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન

બેન્કના સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પબેન્કના કર્મચારીઓ,ગ્રાહકોએ કર્યું રક્તદાન100થી વધુ યુનિટ બોટલનું કર્યું રક્તદાનરેડ ક્રોસ બ્લડ બેન્કનો સ્ટાફ રહ્યો ઉપસ્થિત ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક અંકલેશ્વર શાખા દ્વારા બેન્કના સ્થાપના…

અંકલેશ્વર:ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા JB મોદી હોસ્પિટલને મશીનો કર્યા અર્પણ

JB મોદી હોસ્પિટલ ખાતે મેડિકલના સાધનો અર્પણગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા મશીનો કર્યા અર્પણડેપ્યુટી મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ,મેનેજર,સ્ટાફ ઉપસ્થિત ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે મેડિકલના અદ્યતન સાધનો અર્પણ કરવામાં આવ્યું…

error: