ઘોઘંબાના ગજાપુરા ગામના તળાવમાં ડૂબ્યા 4 બાળકો, ચારેયના મોત;
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં આવેલા તળાવમાં આજે વહેલી સવારે બાળકો રમતા રમતા ન્હાવા પડ્યા હતા. મોજ મસ્તી કરતા બાળકોને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે હવે તેઓ ચારેય જણા…
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં આવેલા તળાવમાં આજે વહેલી સવારે બાળકો રમતા રમતા ન્હાવા પડ્યા હતા. મોજ મસ્તી કરતા બાળકોને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે હવે તેઓ ચારેય જણા…
સલમાન ખાન અને કેટરીના કૈફ મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ બંનેની દુનિયાભરમાં અદભૂત ફેન ફોલોઈંગ છે ,અને બંને સ્ટાર્સ પોતાની જોરદાર એક્ટિંગથી બોક્સ ઓફિસ પર રાજ…
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જૂની પેન્શન યોજના, NPS સહિતના મુદ્દે આંદોલનની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી પરેશ પટેલે જણાવ્યું છે કે, ગાંધી જયંતિના દિવસે ગાંધીજીની પ્રતિમાની સફાઈ, પ્રતિમાની આજુબાજુ…
ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન ,અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે. તે અંતર્ગત 66 વર્ષીય સ્વ. હિતેષ રતિલાલ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મહેમાન બનવાના છે.ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરત જોશી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ગાંધીનગરના સેક્ટર 30 સર્કલથી ઇન્દ્રોડા પાર્ક સુધીના માર્ગ પર વાહનવ્યવહાર…
નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે અનેક જગ્યાએ ગરબા ક્લાસીસો શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે જામનગરમાં ગરબા રસિકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ…
મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ સરકારી કામમાં સફળતા મળશે. કરેલા કાર્યો ફળદાયી બનશે. નોકરી…
વેરહાઉસનો ઇમરજન્સી એક્ઝિટ ગેટ તોડી બે ડ્રમમાં રહેલ 27.49 કિલો પાઉડર તસ્કરો લઈ ગયાCCTV માં કંપનીની દીવાલ કૂદી 3 તસ્કરો ડ્રમ ઉઠાવી ગયા ઔદ્યોગિક ભરૂચ જિલ્લાની કંપનીમાં છેલ્લા એક બે…
કિશાન સંઘ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપૂરગ્રસ્તો માટે રાહત પેકેજ જાહેર કરાયુંખેડૂતોની 2લાખ સુધીની લોન માફ કરવા માંગથયેલ નુકશાનની સહાય આપવા કિશાન સંઘે કરી માંગ ઝઘડિયા કિશાન સંઘ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં…
પાનોલી મંદીર ફળીયાના એક ઘરમાં દારૂનું વેચાણદારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યોભરુચ LCBએ બુટલેગરની કરી ધરપકડકુલ 46 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે પાનોલી ગામના મંદીર ફળીયામાંથી ભરુચ એલસીબીએ 46 હજારના…