Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર:કોસમડી ગામના તળાવમાં ડૂબી ગયેલ આધેડનું રેસ્ક્યુ ઓપરેશન

કોસમડી ગામના તળાવમાં યુવક લાપતાનાહવા પડેલ આધેડ ડૂબી જતાં લાપત્તાDPMC,GIDC પોલીસ મથકે કરી જાણરેસ્ક્યુ ઓપરેશન કરી આધેડની શોધખોળ હાથ ધરી અંકલેશ્વરના કોસમડી ગામના તળાવમાં નાહવા પડેલ આધેડ ડૂબી જતાં લાપત્તા…

અંકલેશ્વર: દેશમાં વિવિધ વિકાસથી લોકો પ્રભાવિત થઈ સાયકલ યાત્રાનું આયોજન કર્યું

પૂણે થી દિલ્હી સાયક્લિંગ યાત્રાસાયકલિસ્ટ પ્રતિક દાસરડા ભરૂચ પહોંચ્યાપ્રધાનમંત્રીનાં 73 માં જન્મોદિવસ પૂણે થી દિલ્હી સાયક્લિંગ યાત્રામાં નિકળેલા સાયકલિસ્ટ પ્રતિક દાસરડા ભરૂચ આવી પહોંચતા ભરૃચનાં સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ. નિલેશ ચૌહાણ.…

અંકલેશ્વર:ને.હા.પરની તાપી હોટલ પાસેથી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો,બાતમીદાર વોન્ટેડ

સુરતથી ચોરી થયેલ ટેમ્પોમાંથી દારૂનો જથ્થો ઝડપાયોને.હા.પરની તાપી હોટલ પાસેથી ટેમ્પો ઝડપાયોટેમ્પો તપાસ કરતા દારૂની બોટલો મળી આવીસુરત ગ્રામ્ય પોલીસના PSIના બાતમીદાર વોન્ટેડકુલ 9.15 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર બી…

ડભોઇ વર્ષ 2020મા બનેલ દુષ્કર્મ અને સગીરાને ગર્ભવતી કરવાના ગુન્હામાં નરાધમને ડભોઇ એડિશનલ એન્ડ સેસન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી અંશ 5000નો દંડ ફટકાર્યો છે, જ્યારે ભોગબનનાર સગીરાને 5 લાખ વળતર લીગલ ઓથોરિટી માંથી ચૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

ડભોઇ એડિશનલ અને સેસન્સ કોર્ટના જજ એચ.જી.વાઘેલાનાઓની કોર્ટમાં બળાત્કાર અને ગર્ભવતી કરવાના ગુન્હામાં નરાધમને કોર્ટે 20વર્ષની સજા કરી છે મળતી માહિતી મુજબ નરાધમ જયેશભાઇ નગીનભાઈ સોલંકી ઘર જમાઈ બની રહેતો…

રાજકોટમાં માતા અને દીકરીનું એક જ પુરુષ સાથે અફેર, ખેલાયો ખૂન;

રાજકોટ શહેરમાંથી મિસ્ટ્રી ફિલ્મની વાર્તાને પણ ટક્કર મારે તેવો કિસ્સો સામે આવ્યો છે. મુંદરાના હમીરમોરા ગામના દરિયાકાંઠેથી 13મી જુલાઇના રોજ એક મહિલાનો અર્ઘ મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાની ભેદી…

સોશિયલ મીડિયાનો ભોગ બનતી અમદાવાદની વિદ્યાર્થીની, વિદ્યાર્થીનીઓ બની રહી છે બ્લેમમેલિંગનો ભોગ;

અમદાવાદની એક વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયાનો ભોગ બની છે. તેને એક વ્યક્તિ સાથે મિત્રતા થઇ હતી. જેમાં વાતચીત દરમિયાન સબંધ આગળ વધ્યો હતો અને વિદ્યાર્થીનીએ યુવકના કહેવા પર તેની સામે તમામ…

ગીર સોમનાથમાં મગરનો વીડિયો વાયરલ, શીતલની બૂમો લગાવતા જ જીવા ભગત સામે આવી જાય છે મગર;

આ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર એક વૃદ્ધ એક પરિવાર સાથે મગરને બોલાવે છે અને તેને ખોરાકના રૂપમાં ગાંઠિયા ખવડાવે છે. બાદમાં મગરને શિતલ જય ખોડિયાર મા બોલી માથા પર…

મુસ્લિમ છોકરી સાથે ફરી રહેલા હિંદુ છોકરાને માર્યો, મુસ્લિમ છોકરીનો બુરખો પણ ફાડી નખાયો;

ધર્મના ઠેકેદારો કહેવાતા લોકોએ બે પ્રેમ કરનાર સાથે જાહેરમાં અશોભનીય વર્તન કર્યું અને તેમને માર માર્યો. ભીડ બુરખા પહેરેલી યુવતીનો ઢાંકેલો ચહેરો વારંવાર ખોલી રહી છે. યુવતીએ ચહેરો ઢાંકવાનો પ્રયત્ન…

રક્ષાબંધનના દિવસે જ ભાઈની હત્યા, પોતાની બહેન માટે ભાજીપાઉ લેવાગયેલા ભાઈની કરપીણ હત્યા, એકનો એક લાડકવાયો ભાઈ બહેને ગુમાવ્યો;

અમદાવાદના બહેરામપુરામાં રક્ષાબંધનના દિવસે જ એક બહેને પોતાના લાડકવાયા ભાઈને ગુમાવી દીધો છે. અગાઉના ઝઘડાની અદાવતમાં પડોશમાં રહેતા બે સગા ભાઈઓએ છરીના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી. રક્ષાબંધનના પર્વની…

ગુજરાતમાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં 3 લોકોના મોત, વેરાવળ લાટી ગામ, અમરેલી-સાવરકુંડલા રોડ, અને મહીસાગરના લુણાવાડામાં અકસ્માત;

વેરાવળના લાટી ગામે હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માતમાં પોલીસકર્મીનું ઘટનાસ્થળે મોત થયું છે. વિગતો મુજબ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI એ.કે.રાઠોડ બાઇક લઈને સુત્રાપાડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન…

error: