Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

વરસાદ ખેંચાતા ખેડૂતો ની મુશ્કેલીમાં થયો વધારો

ગુજરાતમાં ખેડૂતો ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો. જેનાં કારણે ખેડૂતોએ મોટાભાગનાં પાકોનું વાવેતર કર્યું હતું. પરંતું છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા જગતનાં તાતની…

હવામાન વિભાગની આગાહી, ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે;

અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો છુટોછવાયો વરસાદ રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદની શક્યતા છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની શક્યતા…

ચૈતર વસાવા નો વળતો જવાબ મંત્રી પદો ભોગવી ચૂકેલા સાંસદ મનસુખ વસાવાને સંસદી ભાષાનું ભાન નથી મારુ અપમાન આદિવાસી સમાજ નું અપમાન

સાંસદ મનસુખ વસાવા એ ધારાસભ્ય ચૈતર વસાવાને ખાબોચિયાની સાથે સરખામણી કરતા લોકોને ભરમાવાનો ચૈતર વસાવા ઉપર આરોપ દેડીયાપાડા: લોકસભાની ચૂંટણીઓ આગામી વર્ષ 2024 માં યોજાનાર છે ત્યારે નર્મદા જિલ્લાના બે…

વાલિયા:વાલિયા માર્ગ પરના ઝાડી ઝાંખરાઓને દૂર કરવાની સરાહનીય કામગીરી હાથ ધરી

અકસ્માતની ઘટનાઓ અટકાવવા માટેની કામગીરીઝાડી ઝાંખરાઓને દૂર કરવાની કામગીરી હાથ ધરીપોલીસ,GRDના જવાનોએ ઝાડી ઝાખરા દૂર કર્યારાહદારીઓએ પોલીસની કામગીરીના કર્યા વખાણ વાલિયા પોલીસ મથકના પી.આઈ. કે.એમ.વાઘેલાએ વાડી-વાલિયા માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓ…

ગુજરાત સરકારે રખડતા ઢોરને લઈ રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી

રખડતા ઢોરને લઈ રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજીયાત કર્યું છે. તેમજ રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે. રાજ્યમાં રખડતા ઢોરને…

ભરૂચ અને વાગરા એસ ટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન

ભરૂચ અને વાગરા એસ ટી ડેપોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.ડેપો મેનેજરે સ્વચ્છતા ને વેગ આપવા હાજર રહ્યા હતા.જ્યારે મુસાફરો ડેપોમાં જયાં ત્યાં ગંદકી ન કરે એ માટે…

ગુજરાતમાં નેતાઓને હવે લાખોમાં પગાર મળશે, પ્રવાસ ભથ્થામાં જબરદસ્ત વધારો

લોકસભા પહેલાં ભૂપેન્દ્ર પટેલ સરકારની મુશ્કેલીઓ વધે તો નવાઈ નહીં. એક બાજુ ફિક્સ વેતનધારકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ચૂંટાયેલાં જનપ્રતીનિધીઓના પ્રવાસ ભથ્થામાં જબરદસ્ત વધારો કરી દેવામાં આવ્યા…

સુરતમાં નકલી ગન બતાવી જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો નિષ્ફળ

મગન નગર વિભાગ-02ના ક્રિષ્ના કોમ્પલેક્ષમાં વૈષ્ણોદેવી જ્વેલર્સ નામથી વેપાર કરતા મુનીકેશભાઈ ધ્રુવનારાયણભાઈ ગુપ્તા એ બુધવારે સવારે 9 વાગ્યે જ્વેલર્સ શરૂ કરી ત્યારે જ ગ્રાહકના સ્વાંગમાં ચાર યુવકો પ્રવેશ્યા હતા. ચારેય…

અમદાવાદમાં AMTS બસ ચાલકે બાળકને અડફેટે લેતા થયું મોત

અમદાવાદના પ્રેમ દરવાજા પાસે AMTSબસની અડફેટે આવતા એક બાળકનું મોત થયું છે. બાળક સાયકલ લઈને બહાર નિકળ્યું હતું.તે દરમિયાન બાળક એએમટીએસ બસની અડફેટે આવી ગયું હતું. ખાસ બાબત એ છે…

તથ્ય પટેલની જામીન અરજી પર ચુકાદો, ગ્રામ્ય કોર્ટ આપશે આજે ફેંસલો;

ઇસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલનના વકીલ નિસાર વૈદ્યે તથ્યની રેગ્યુલર જામીન અરજી કરી હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન એડવોકેટ નિસાર વૈદ્યે એવી દલીલ કરી હતી કે, પોલીસ આ…

error: