Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની ભરતી માટે જાહેરાત ,ઉમેદવારો 26 ઓગસ્ટથી કરી શકશે ઓનલાઈન અરજી

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક ની જગ્યાઓની ભરતી માટે પસંદગી…

સુરત:કામરેજની વશિષ્ઠ વિદ્યાલય ખાતે ચંદ્રયાન ૩ ગ્રાન્ડ લેન્ડિંગ કાર્યક્રમ યોજાયો

વશિષ્ઠ વિદ્યાલય ખાતે ચંદ્રયાન ૩નું ચંદ્ર પર સફળ લેન્ડિંગચંદ્રયાન ૩ ને લગતા અલગ અલગ કાર્યક્રમો યોજાયાઈસરો દ્વારા ચંદ્રયાન ૩ લોન્ચ કરાયુંચંદ્રયાન ૩ નું લેન્ડિંગ દક્ષિણ ધ્રુવની નજીક થશેશાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ…

જંબુસર:સારોદ પી આઇ કંપનીમાં કેમિકલ લીકેજ થતા અફરા તફરીનો માહોલ..

https://youtu.be/UjfmS5dbJSg સારોદ પાસેની PI કંપનીમાં કેમિકલ થયું લીકેજઆકાશમાં કેમિકલના ગોટેગોટા જોવા મળ્યાકંપની કામદારોમાં અફ્રાતફરીનો માહોલ સર્જાયોઆંખો બળવી શ્વાસમાં તકલીફ થવાની સમસ્યા જંબુસર તાલુકાના સારોદ પાસે આવેલ પી.આઈ કંપનીમાં અચાનક કેમિકલ…

સાયખાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની શ્યામ ટાયર કંપની ના કોન્ટ્રાકટ કર્મીઓ નો રોજગારી મુદ્દે હોબાળો

સ્થાનિકો ને બેરોજગાર રાખી બહાર ના કામદારો ને ઘી કેળા કરાવાય છે ના કામદારો ના આક્ષેપો વાગરા ના સાયખાં ઇન્ડસ્ટ્રીઝ માં આવેલ એક કંપની એ કોન્ટ્રાકટ ના કામદારોને છુટા કરી…

વાલિયા:નલધરી ગામ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

નલધરી ગામ પાસેથી ઝડપાયો દારૂનો જથ્થોપોલીસે નલધરી ગામ પાસે ગોઠવી હતી વોચસેંગપૂર ગામના બુટલેગરને ઝડપી પાડ્યોકુલ 59 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત વાલિયા પોલીસે નલધરી ગામ પાસેથી એક્ટિવા ઉપર લઈ…

સુરતમાં 27 વર્ષીય યુવકનું બે દિવસ તાવ આવ્યા બાદ મોત,અત્યાર સુધીમાં લગભગ 34 કેટલા લોકોના પાણીજન્ય રોગચાળાથી મોત

સુરતમાં વધુ એક વ્યક્તિનું રોગચાળાથી મોત નીપજ્યું છે. પાંડેસરા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય સાગર નામના યુવકનું મોત થતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. યુવક બે દિવસ તાવની બિમારીથી પીડાતો હતો,…

અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ:વિદ્યાર્થિનીઓને I Love you ના મેસેજ કરનાર શિક્ષક

ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધને લાંછન લગાવતી ઘટના શહેરની સેન્ટઝેવિયર્સ સ્કૂલમાં બની હતી. આ ઘટનામાં સ્કૂલના સ્પોર્ટસના શિક્ષકે વિદ્યાર્થિનીઓને અશ્લિલ મેસેજ કરતા વિવાદ સર્જાયો હતો. જોકે ત્યાર બાદ સ્કૂલમાં હોબાળો…

રાજકોટમાં વધુ એક નબીરાએ કર્યો અકસ્માત, એક્ટિવા ચાલક 20 ફૂટ સુધી ફંગોળાયો

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ફૂલ સ્પીડમાં આવી આવી રહેલા કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક 20 ફૂટ સુધી ફંગોળાયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળા…

કેતકી વ્યાસના કારનામાના પુરાવા, કેતકી વ્યાસ પાસે ખેડૂત હક્ક ન હોવા છતાં ખેતીની જમીનો હડપી

કેતકી વ્યાસ પાસે 300 વિઘા કરતા વધુ જમીન હોવાનો સરપંચ સંગઠનના પ્રમુખ દિપક પરમાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. દિપક પરમારે દાવો કર્યો છે કે, મહેમદાવાદ તાલુકાના અકલાયા ગામે 3000…

અમદાવાદમાં AMTS બસે લીધો માસૂમનો જીવ,

મંગળવારે શહેરમાં એએમટીએસ બસે વધુ એક અકસ્માત કર્યો છે. જેમાં એક બાળકનું મોત નીપજ્યુ છે. શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં એએમટીએસ બસે એક બાળકને અડફેટે લીધો હતો. જેમાં બાળકનું કરૂણ મોત…

error: