Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર:પાડોશીએ 11 વર્ષીય બાળકીને કાર્ટૂન બતાવાની લાલચ આપી કર્યું દુષ્કર્મ

પાડોશીએ બાળકીના સાથે કર્યા શારીરિક અડપલાંમોબાઈલમાં કાર્ટૂન બતાવવાના બહાને કર્યું દુષ્કર્મમાતાને જાણ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈએટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી PIએ ગુનાની ગંભીરતા નોંધી આરોપીને…

ઝઘડિયાના સારસા પાસે હાઇવા ટ્રક અને આઇસર ટ્રક વચ્ચેના અકસ્માતમાં હાઇવા ચાલક ગંભીર રીતે ઘવાયો

ઝઘડિયાના સારસા પાસે સર્જાયો અકસ્માતહાઇવા ટ્રક અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માતઆઇસર ચાલક તેનું ટ્રક મુકી નાશી ગયોહાઇવા ચાલક ઇજાગ્રસ્ત થતાં દવાખાને ખસેડાયોઅકસ્માતમાં બન્ને વાહનોને થયું નુકશાનગામમાં ગતિ અવરોધકો બનાવવા ગ્રામજનોની…

ડભોઇમાં અધિક પુરુષોત્તમ માસ ભક્તિ ભાવપૂર્વક ઉજવાયા

દર 3 વર્ષે આવતા અધિક પુરુષોત્તમ માસ ભક્તિ ભાવપૂર્વક ઉજવાયા બાદ પુર્ણાહુતી ની રાતે ડભોઇ રાણાવાસ ખાતેથી ડીજેના તાલ સાથે પુરુષોત્તમ ભગવાન કી જયના નારા સાથે પોથી યાત્રા કાઢવા માં…

ભરૂચ:’રોટરી નો છાયો’ ના ભાગરૂપે શેરી વિક્રેતાઓને છત્રીઓનું વિતરણ

શેરી વિક્રેતાઓને છત્રીઓનું વિતરણપ્રોજેક્ટ -‘રોટરીનો છાયો’છત્રીના વિતરણપ્રેસિડેન્ટ સહિતના સભ્યો પ્રોજેક્ટમાં હાજર ભરૂચમાં 16મી ઓગસ્ટના રોજ, રોટરી ક્લબ ઓફ ફેમિનાએ પ્રોજેક્ટ- “રોટરી નો છાયો” ના ભાગરૂપે તુલસીધામ માર્કેટના શેરી વિક્રેતાઓને 20…

ધારાસભ્ય અને મેયરની તુતુ-મેમે મેયર અને સાંસદ પર રિવાબા ગુસ્સે ભરાયા

જામનગરમાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબને કોઠારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ‘મારી માટી, મારો દેશ કાર્યક્રમ’માં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે…

જામનગરમાં મારી માટી મેરો દેશ કાર્યક્રમમાં MLA રિવાબા જાડેજા અને મેયર બીના વચ્ચે રકઝક થઇ હોવાનું સામે આવ્યુ છે.

MLA રિવાબા અને મેયર બીના વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી.જો કે કઈ બાબતે શાબ્દિક ટપાટપી થઈ તે સામે આવ્યુ નથી. જો કે આ મામલામાં સાંસદ પૂનમએ દરમિયાનગીરી કરતા રિવાબાએ સાંસદ…

રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની ઘટનામાં વધારો ગુજરાતમાં વધુ બે યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ…

સુરતમાં મહિલાઓની લોખંડના સળીયાથી ધોલાઈ કરનારનું જાહેરમાં સરઘસ કાઢિયું

સુરતમાં મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉભા થાય તેવો વીડિયો વાઈરલ થયો હતો. આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વર્ષ 2019માં સુરતના પાંડેસરામાં એક હત્યા થઈ હતી. જેથી આરોપીનું…

ભરૂચમાં નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 18નો એક ભાગ ધરાશાયી થતા એકનું મોત

ભરૂચની જૂની મામતલદાર કચેરી સામેના નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 18નો એક ભાગ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. છતનો ભાગ ધરાશાયી થતા ઘરમાં રહેતા પંકજ જશવંત ચૌહાણનું કાટમાળ નીચે…

સુરતમાં કતારગામ વડલા સર્કલ પાસે પાર્કીંગની જગ્યામાં શ્રાવણીયો જુગાર રમતા છ ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગત બપોરે કતારગામ વડલા સર્કલ પાસે આમંત્રણ રેસ્ટોરન્ટની બાજુની ગલીમાં આવેલા રાજુભાઈ ગજેરાના પતરાવાળી શેડવાળી બસ પાર્કીંગની…

error: